કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કવેસાડિલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કવેસાડિલા રેસીપી મુખ્ય ફોટો

વેજ કવેસાડિલા

Neelam Desai
Neelam Desai @cook_17817022

ઝડપી અને સરળ મેક્સિકન નાસ્તા ની રેસીપી
#ફર્સ્ટ૭

ઝડપી અને સરળ મેક્સિકન નાસ્તા ની રેસીપી
#ફર્સ્ટ૭

વધુ વાંચો

વેજ કવેસાડિલા

Neelam Desai
Neelam Desai @cook_17817022

ઝડપી અને સરળ મેક્સિકન નાસ્તા ની રેસીપી
#ફર્સ્ટ૭

ઝડપી અને સરળ મેક્સિકન નાસ્તા ની રેસીપી
#ફર્સ્ટ૭

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • હોમમેઇડ ટોર્ટિલા
  • 1 કપમેંદો
  • 1/2 કપમકાઈ નો લોટ
  • મીઠું જરૂર મુજબ
  • 1/2 ટીસ્પૂનબેકિંગ પાવડર
  • 3/4 કપપાણી
  • 2 ચમચીતેલ
  • કવેસાડિલા માટે
  • 6ટોર્ટિલા
  • 1કેપ્સિકમ સમારેલુ
  • 1નાનું ગાજર સમારેલુ
  • 1/2 કપટામેટા સમારેલુ
  • 1/2 કપમકાઈ ના દાણા
  • 1 ટીસ્પૂનમરચાંના ટુકડા
  • 1 ટેબલસ્પૂનધાણા સમારેલાં
  • 1/2 ટીસ્પૂનકાળા મરી પાવડર
  • 1 ટીસ્પૂનમિક્સ હરબસ્સ
  • 1 ટીસ્પૂનચીલી ફ્લૅક્સ
  • મીઠું જરૂર મુજબ
  • 1/2 કપમોઝેરેલા ચીઝ
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલમાં લોટ, બેકિંગ પાવડર અને મીઠું ભેગું કરો. તેમાં પાણી અને તેલ ઉમેરો.
    જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મસલો. લોટ સોફ્ટ બાંધવો. તેને 10 મિનિટ આરામ આપો.
    કણકને 6 ભાગોમાં વહેંચો. અને રોટલી ની જેમ પાતળી વળો. બંને બાજુ 1 મિનિટ સુધી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર શેકો.
    તો તમારા હોમમેઇડ ટોર્ટિલા રેડી છે.

  2. 2

    એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં મરચા સાંતળી ને તેમાં કેપ્સિકમ,ગાજર, મકાઈ ના દાણા અને છેલ્લે ટામેટાં અને ધાણા નાંખો અને મીઠુ ઉમેરો, સહેજ ચઢીં જાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ મીડીયમ ફ્લેમ પર સાંતળો.

  3. 3

    હવે તેમાં ચીલી સોસ, મિક્સ હરબસ, ચીલી ફ્લૅક્સ અને મરી નો પાવડર નાખી મિક્સ કરો. પછી તેને ગેસ પર થી ઉતારી લો.

  4. 4

    હવે તવા પર ટોર્ટિલા મૂકો. તેની ઉપર ચીઝ ફેલાવો પછી શાકભાજીનું મિશ્રણ ફેલાવો. અને ફરી ચીઝ ફેલાવી ને લેયર કરી બીજી ટોર્ટિલાથી કવર કરી દો.

  5. 5

    હવે ચીઝ પીગળે ત્યાં સુધી થવા દો પછી ધીમે રહિને કાળજી પૂર્વક ફ્લિપ કરો ફરી થોડી વાર થવા દો અને હલવા હાથે દબાવો.(રોટલી પર તેલ લગાડી બંને બાજુ શેકવું.)

  6. 6

    આ રીતે દરેક ટોર્ટિલા ને બનાવી તેને પિઝા કટર અથવા ચપ્પુ ની મદદ થી કટ કરી ગરમ ગરમ પીરશો.

    વેજ કવેસાડિલા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Desai
Neelam Desai @cook_17817022
પર August 02, 2019 14:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી સાગો કેક
  2. રોટલો અને રિંગણ ની કઢી
  3. દૂધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
  4. સીડ્સ મુખવાસ
  5. મકાઈ નું રસાવાળુ શાક :::
  1. સોયાબીન કબાબ
  2. મકાઈ નું રસાવાળુ શાક :::
  3. કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
  4. વેજ રવા અપ્પમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10043515
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close