મગ ઢોકળા

#લીલીપીળી
ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી
મગ ઢોકળા
#લીલીપીળી
ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી તૈયાર કરી લો,માપ પ્રમાણે મગ નો લોટ અને રવો મીક્સ કરી એમાં મોણ અને દહીં નાખી લોટ બાંધી લો પછી એને ૧૦મીનીટ રેસ્ટ આપ્યો પછી એમાં મરચું પેસ્ટ હીંગ અને મીઠું નાખી દો
- 2
એમાં ૧/૪ કપ ફણગાવેલા મગ નાખવા પછી એમાં માપ પ્રમાણે ઈનો નાખી થોડું ફીણી લો અને વરાળ આવેલા ઢોકળા ના ડબ્બા માં એક તેલ લગાવીને મુકેલી થાળી માં બેટરી નાખી ૧૫ મીનીટ માટે બાફીને થાળી ઉતારી લો બેટરી ની કનસીસટનસી રેડી શકાય એવી હોવી જોઈએ
- 3
ઢોકળા ની થાળી થઈ જાય એટલે ઉતારી લેવું અને થોડી વરાળ નીકળી જાય એટલે તેની ઉપર રાઈ,તલ, આખા લાલ મરચાં,લિમડા નો વઘાર રેડી દો ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ