રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ 2મીન માટે મીઠું ચપટી ખાંડ નાખી ઉકળતા પાણી માં બાફી લેવી. કોથમીર લીલું લસણ લીલો કાંદો જીણા સમારી ધોઈ ને નીતરતા કરી લેવા.
- 2
હવે પાલક અને કોથમીર લીલું મરચું ને મીક્ષી જાર મા લઇ ચર્ન કરવું.
- 3
સોસ પેન મા બટર મૂકી બેસન સાતરવું. અને પાલક કોથમીર ચર્ન કરેલા ઉમેરી લેવા. છીણેલું આદું લસણ છૂંદેલું લીલી હળદર મીઠું નાખી halavi 1કપ પાણી ઉમેરી ઉકાળવું. લીલો કાંદો નાખી વાટેલા મરી પાવડર નાખી હલાવી લીંબુનો રસ ઉમેરી 2-3મીન ઉકાળી. ગરમા ગરમ પરોસવું લીલો કાંદો ભભરાવી ને. તૈયાર છે ગાર્ડન શોરબા ટેસ્ટી અને હેલ્થી. નોંધ : લીલું લસણ ના હોઈ તો પણ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પારસી ધાનશાક દાળ
#દાળ#પોસ્ટ -3 આ પારસી કોમ ની ડીશ છે જે એલોકો બ્રોવન મીઠાં ભાત સાથે પરોસે છે. દાળ શાક ભાજી થી ભરપૂર. પૌષ્ટિક આહાર Geeta Godhiwala -
લેમન સ્ક્યુએર
#લીલીપીળી#પોસ્ટ-5 આ એક એનર્જી બાર કહેવાય. છોટી છોટી ભૂખ હોઈ ત્યારે ખૂબ જ સરસ અને નાના મોટા દરેક ને ભાવે એવું. સવાર ના નાશ્તા મા પણ ખાઈ શકાય Geeta Godhiwala -
-
-
-
-
-
-
-
-
-
-
આયર્ન થી ભરપૂર હરિયાળી પાઉંભાજી
#શાકજેમના છોકરાઓ શાક ના ખાતા હોય એમના માટે બાળકો ને ખવડાવવું ઈ થોડી મુશ્કેલી નું કામ હોય છે. પરંતુ પાઉંભાજી એવી વસ્તુ છે જે દરેક ને મોટાભાગે ભાવતી જ હોય છે અને બધું શાક આવે એટલે પોષકતત્વો થી ભરપૂર પણ હોય છે. વળી ઈ પાઉંભાજી જો હજુ હેલ્થી અને આયર્ન થી ભરપૂર બનાવી દેવામાં આવે તો કોઈ મમી ને વાંધો ના આવે ખવડાવવામાં. તો ચાલો બનાવીએ આયર્ન રિચ હરિયાળી પાઉંભાજી. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10421237
ટિપ્પણીઓ