દાલ ચના બિરયાની

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

દાલ ચના બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વયકિત
  1. ૧ વાટકી બાફેલા બાસમતી ચોખા
  2. ૧/૨ વાટકી બાફેલા લીલા ચણા
  3. ૧/૨ વાટકી બાફેલી ચણા ની દાળ
  4. ૧/૨ કાપેલુ કેપીસીકમ
  5. ૧ ડુંગળી ઝીણી સમારેલી
  6. ૧ કપ કોથમીર
  7. લીંબુ
  8. ૧ચમચી પીસેલુ આદુ મરચાની પેસ્ટ
  9. ૧/૨ ચમચી મીઠું
  10. ૧/૨ હળદર પાવડર
  11. ૧/૨ ઘાણા પાઉડર
  12. ૧/૨ મરચા પાઉડર
  13. ચપટીબિરયાની મસાલો
  14. ચપટીઞરમ મસાલો
  15. ૪ ચમચી તેલ
  16. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને રાંધી લેવા.

  2. 2

    બધુ વેજ.ઝીણુ સમારી લેવુ.અને ચણા તથા દાળ ને અલગ અલગ બાફીને રાખવી.

  3. 3

    હવે પેન માં બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેમા હીંઞ નાખી ડુંગળી કેપસીકમ ને દાળ ને સાતળવા.

  4. 4

    બાદ મા તેમા અડધી વાટકી બાફેલા ચોખા નાખી ને તેમા બઘા મસાલા મીઠું લીંબુ નેચપટી ગરમ મસાલો નાખીને ૨ મિ.સાતળી ને કાઢી લેવા.આમા લાલ મરચું પાઉડર નથી નાખવા નો.

  5. 5

    હવે લીલી બિરયાની માટે પેન માં ૨ ચમચી તેલ ગરમ કરી તેમા હીંઞ નાખી ડુંગળી કેપીસીકમ ચણા અને કોથમીર પાલક ની પેસ્ટ નાખીને ૨થી૩ મિ. સાતળવુ

  6. 6

    પછી તેમા બાકી ના ભાત નાખીને તેમા બધા મસાલા મીઠું લીંબુ અને બિરયાની મસાલો નાખીને હલાવવુ ને ૨મિ.સાતળવુ.પછી ઉતારી લેવા

  7. 7

    હવે એક બાઉલમાં બંને બિરયાની અડધી અડધી ગોઠવી ને પ્લેટ માં સુંદર રીતે સજાવવી.

  8. 8

    .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes