હરિયાળી રોઝ મોમોસ

#લીલી વાનગી
અહીં મેં પાલક તેમજ બીજા ઘણા શાકભાજીનો ઉપયોગ કરીને મોમોસ બનાવેલા છે જેમાં તેલનો બહુ થોડો ઉપયોગ થાય છે જેથી એક હેલ્ધી વાનગી પણ કહી શકાય
હરિયાળી રોઝ મોમોસ
#લીલી વાનગી
અહીં મેં પાલક તેમજ બીજા ઘણા શાકભાજીનો ઉપયોગ કરીને મોમોસ બનાવેલા છે જેમાં તેલનો બહુ થોડો ઉપયોગ થાય છે જેથી એક હેલ્ધી વાનગી પણ કહી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બોઈલ કરેલી પાલકને મિક્સર મા ગ્રેવી બનાવી લો
- 2
ત્યારબાદ મેંદાના લોટમાં મીઠું નાખી અને થોડી કસૂરી મેથી kasuri methi એક ચમચી તેલ નાખો અને પાલકની ગ્રેવી વડે લોટ બાંધો
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ બધા વેજીટેબલ સાંતળો અને તેમાં મરી પાઉડર મીઠું પાવડર અને આમચૂર પાઉડર ઉમેરો
- 4
હવે તૈયાર કરેલા લોટમાંથી નાની નાની પૂરી વણો અને એકબીજા ઉપર ગોઠવો
- 5
ત્યારબાદ તેરી ની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો અને ગુલાબનો સેઈપ આપીને મોમો તૈયાર કરો
- 6
હવે આ તૈયાર કરેલા મોમો અને સ્ટીમર સેટ કરો અને દસ મિનિટ સુધી સ્ટીમ કરો
- 7
આરીતે પાલક રોજ મોમો તૈયાર છે તેને લી ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ