રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઇ લો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો પછી તેમાં ઝીણી સમારેલી પાલક નાખો
- 2
પછી તેમાં મરચુ પાઉડર,હળદર, ધાણા પાઉડર, મીઠું અને ગરમ મસાલો નાખી બે મિનિટ સુધી સાંતળો
- 3
પછી ચણા લાઈટ માં એક બાઉલ પાણી નાખી ખીરું તૈયાર કરો અને તેને પાલક માં નાખી દો
- 4
પછી તેને સતત હલાવો જેથી કરીને ગાંઠા ન પડે સતત હલાવો પછી તેમાં એક ગ્લાસ પાણી નાખી ને તેને 15 મિનિટ સુધી ઉકળવા દો પછી તેને ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
-
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11302710
ટિપ્પણીઓ