રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મગ ની દાળ ને ધોઈ ને એમાં હળદર મીઠું અને ધી નાખી કુકર માં 3સીટી થાય ત્યા સુધી પકાવી લેવું
- 2
પાલક ને સમારીને ધોઈ ને 5મીનીટ માટે અડધી બાફવી અને ઠંડી થાય એટલે પેસ્ટ કરવી
- 3
કડાઇ માં ધી નાખી ડુંગળી ને સાંભળવી ગલાબી રંગ થાય એટલે બધા શાકભાજી નાંખી ને સાંતળવા પછી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાંખવી થોડી વાર સાંતળવું
- 4
ત્યાર બાદ પાલક ની પેસ્ટ નાંખવી થોડી વાર સાંતળવું પછી બધા જ મસાલા નાખી ને મીક્ષ કરવું અને 1 કપ પાણી નાખવું
- 5
ત્યાર બાદ તૈયાર કરેલી ખીચડી ઉમેરી ને 5-7 મીનીટ ઢાંકીને થવા દો
- 6
તૈયાર છે દાલ પાલક ખીચડી
- 7
આભાર
- 8
અલ્પના ભટ્ટ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10416248



ટિપ્પણીઓ