દાલ પાલક ખીચડી

Alpana Bhatt
Alpana Bhatt @cook_7871117
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1/2 કપમગ ની દાળ
  3. 1 ચમચીઘી
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 300 ગ્રામપાલક
  7. 1ડુંગળી ઝીણી સમારેલી
  8. 2 ચમચીવટાણા
  9. 2 ચમચીગાજર ઝીણા સમારેલા
  10. 2 ચમચીફણસી ઝીણી સમારેલી
  11. 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ચમચીઘી
  15. 1 ચમચીધાણાજીરુ પાવડર
  16. 1/2 ચમચીલાલ મરચું
  17. હળદર પીંચ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને મગ ની દાળ ને ધોઈ ને એમાં હળદર મીઠું અને ધી નાખી કુકર માં 3સીટી થાય ત્યા સુધી પકાવી લેવું

  2. 2

    પાલક ને સમારીને ધોઈ ને 5મીનીટ માટે અડધી બાફવી અને ઠંડી થાય એટલે પેસ્ટ કરવી

  3. 3

    કડાઇ માં ધી નાખી ડુંગળી ને સાંભળવી ગલાબી રંગ થાય એટલે બધા શાકભાજી નાંખી ને સાંતળવા પછી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાંખવી થોડી વાર સાંતળવું

  4. 4

    ત્યાર બાદ પાલક ની પેસ્ટ નાંખવી થોડી વાર સાંતળવું પછી બધા જ મસાલા નાખી ને મીક્ષ કરવું અને 1 કપ પાણી નાખવું

  5. 5

    ત્યાર બાદ તૈયાર કરેલી ખીચડી ઉમેરી ને 5-7 મીનીટ ઢાંકીને થવા દો

  6. 6

    તૈયાર છે દાલ પાલક ખીચડી

  7. 7

    આભાર

  8. 8

    અલ્પના ભટ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpana Bhatt
Alpana Bhatt @cook_7871117
પર

ટિપ્પણીઓ

Similar Recipes