રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકી જીરું અને હિંગ નાખી આદુ મરચું નાખી કાકડી નાખી હળદર મીઠું નાખી કુક કરવું.
- 2
પછી બધા મસાલા નાખી લોટ નાખી સહેજ વાર કુક કરવું. પછી ખાંડ નાખી મિક્સ કરવું. ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાકડી-સીંગદાણા સલાડ
#મધરગરમી ની શરૂઆત થઈ ગયી છે ત્યારે વધારે પાણી, પ્રવાહી અને પાણી ધરાવતા શાક ભાજી તથા ફળ વધારે લેવા જોઈએ ,આ વાત હું નાની હતી ત્યારે થી મારી મમ્મી પાસે થી શીખી છું જે હું મારા બાળકો ને પણ સમજવું છું. કાકડી પાણી થી ભરપૂર હોય છે. તેના થઈ બનેલું મારુ તથા મારા મમ્મી નું પસંદીદા સલાડ પ્રસ્તુત છે. Deepa Rupani -
-
ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)
આ વાનગી ચોમાસા માં બને છે. ખાસ કરીને સાતમ-આઠમ માં. Trupti mankad -
-
-
-
-
બેસન વાળું સિમલા મિર્ચ
#masterclassઅત્યારે ખુબ સરસ સિમલા મરચાં મળી રહ્યા છે.. મેં તેને બેસન સાથે બનાવ્યા છે.. Daxita Shah -
-
-
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
-
ચટપટાં બ્રેડ પકોડા
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં ચટપટુ કંઇક ખાવા નું મન થાય તો પકોડા જ યાદ આવે એ પણ બહુ જ ઓછા ઇનગ્રીડિયન સાથે ફટાફટ બની જાય તો ? asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10424289
ટિપ્પણીઓ