કોનૅ ચીયાસીડ વૉફેલ

Jyotsna Parashar @cook_18199923
આ મારી પોતાની કીઍટીવ કરેલી છે આમાં મેં બદામ ચીયાસીડ નો પણ ઉપયોગ કરી ને બનાવીયા છે
કોનૅ ચીયાસીડ વૉફેલ
આ મારી પોતાની કીઍટીવ કરેલી છે આમાં મેં બદામ ચીયાસીડ નો પણ ઉપયોગ કરી ને બનાવીયા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીયાસીડ ને ૧૦ મિનીટ માટે પાણી. મા પલાડો પછી સ્વીટ કોર્ન ને ધોઈ ને બાફવા માટે મુક
- 2
હવે બફાઈ જાય એટલે તેને નીચે ઉતારી ને પાણી કાઢી લો અને તેને દાણા કાઢી લો
- 3
હવે મીક્ષરમાં દાણા મેંદો ચીયાસીડ બાઊન સુગર બદામ દુધ નાખી કૃશ કરો છેલ્લે વેનીલા એસૅનસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- 4
હવે વૉફેલ મેકર ને ગરમ કરવા મૂકો પછી માખણ લગાવીને બનાવેલું મીસરણ રેડી ને વૉફૅલ તૈયાર કરી સવિગ ડીશ માં લઇ ચેરી અને ચોકલેટ સોસ થી સજાવો.
- 5
બે પાન ના પત્તા લૉ અને ચોકલેટ સોસ લગાવી તેની ઉપર મીઠો મસાલો મૂકી બીડું વાડી ટુથપીક માં ચૅરી વટાવી ભરાવી ને ડીશ માં મુકી ઉપર ચોકલેટ સોસ થી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10455677










ટિપ્પણીઓ