કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી મુખ્ય ફોટો

ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ

Arpita Shah
Arpita Shah @cook_9042129

#મિસ્ટ્રીબોક્સ
#ખુશ્બુગુજરાતકી

કેમ છો મિત્રો ,
આપ સૌ જાણો છો ખીચું ( પાપડી નો લોટ) ગુજરાતીઓ ની બહુ મનગમતી ડીશ છે, બાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે , તો આજે એમા પાલક અને છોલે ચણા નો ઉપયોગ કર્યો છે
પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છેઅને છોલે મા ફાઈબર , પોટેશિયમ અને વિટામિન c હોય છે
તો આજે મેં ખીચું ને ટવિસટ આપી સ્વિસ રોલ બનાવીયા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ખીચું બનાવવાની સામગ્રી
  • ૧:-વાટકી ચોખા નો લોટ
  • ૧:-નાની ચમચી જીરુ
  • ૧:-વાટકી પાલક ની પ્યુરી
  • ૧:-નાની ચમચી મરચા વાટેલા
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂરિયાત અનુસાર
  • પાણી જરૂરિયાત મુજબ
  • છોલે પુરણ બનાવવાની સામગ્રી
  • ૧:-વાટકી બાફેલા છોલે
  • ૧:- ચમચી તેલ
  • ૧/૪:-ચમચી અજમો
  • ચપટીહીંગ
  • ૧/૪:-ચમચી હળદર
  • ૧/૨:-ચમચી મરચું
  • ૧/૨:-ચમચી ધાણાજીરુ
  • ૧:-ચમચી ગરમ મસાલો
  • ૧/૪:-ચમચી આમચૂર
  • મીઠું સ્વાદાનુંસાર
  • ૧/૨:-ચમચી પીસેલી સાકર
  • ખીચું બનાવવાની રીત
  • સૌ પ્રથમ તપેલી મા પાણી ઉમેરો,પછી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરો, તેમાં જીરુ, વાટેલા મરચા અને મીઠું ઉમેરો
  • પછી ઉછાળો(ઉભરો) લાવો, ચોખા નો લોટ ઉમેરો વેલણ ની મદદ થી મિકસ કરો, પછી કૂકર મા તપેલી મૂકી બાફી લો જેથી કચાશ ના લાગે, બફાઈ ગયા પછી ઠંડું કરો, એમા થી ૨ મોટા લુઆ કરી વણી લો
  • પુરણ બનાવવાની રીત
  • 1કઢાઈ લો, તેલ ઉમેરો, અજમો ઉમેરો
  • હીંગ નાખો પછી બાફેલા છોલે ઉમેરી અધકચરા કરી લો
  • બધા મસાલા ઉમેરી મિકસ કરો
  • તૈયાર કરેલ વણેલા ખીચું મા પૂરણ મૂકો રોલ બનાવો કાપી ને પીરસો(તેલ અને મેથી ના મસાલા સાથે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ1ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ1ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ2ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ2ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ3ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ3ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ5ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ5ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ6ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ6ફોટો
    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @cook_9042129
પર August 31, 2019 11:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક છોલે ખીચુ સ્વિસ રોલ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચોળી તૂરિયાનું શાક
  2. સેવરી કૅનોલિસ વિથ થાઈ પીનટ સોસ (savory cannolis with thai peanut
  3. પમ્પકીન પુરી
  4. રોઝ કોકોનટ મોદક
  5. ચીઝી ફલાફલ
  1. કાજુ ગુલકંદ કોન
  2. મેંગો મસ્તાની
  3. ગ્રીન છોલે સીંગ ભુજીયા
  4. રવા મેંગો કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/10456320
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close