ગ્રીન છોલે સીંગ ભુજીયા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં છોલે ચણા ને ૭ કલાક માટે પાણીમાં પલાળી રાખો પછી તેને બરાબર કોરા કરી ક્રિસ્પી તળીલો.....
- 2
પછી પાલક ને બરાબર સાફ કરી ધોઈ ને પાંચ મીનીટ પાણી માં બાફી લો. અને ઠંડી થાય ત્યારે મિક્સર ના બાઉલમાં ક્રશ કરી લો.....
- 3
હવે એક બાઉલમાં ચણા નો લોટ,મરચું, હળદર, ધાણા જીરું, સંચર,ગરમ મસાલો, કાળા મરી પાવડર, હીંગ,ચાટ મસાલો,૧ ચમચી તેલ,અને પાલક ની પેસ્ટ નાખી ને મીક્ષ કરી લો, પછી તેમાં જરૂર પડે તો જ પાણી નાખો......
- 4
હવે આ તૈયાર કરેલ ગ્રીન મિશ્રણ ને અડધુ બીજા બાઉલમાં કાઢીને તેમાં સીંગદાણા નાખી ને મીક્ષ કરો...
અને બાકીના બીજા મિશ્રણ માં પલાડી ને તળેલા છોલે ચણા એડ કરો..... આ બંને બાઉલ ના મિશ્રણ ને ૧/૨ કલાક સુધી મુકી રાખો.... - 5
હવે અડધો કલાક પછી સીંગદાણા વાળા મિશ્રણ માથી એક એક સીંગના ભુજીયા ગરમ તેલમાં તળી લો...એજ રીતે છોલે વાળા મિશ્રણ માથી પણ એક એક છોલે ના ભુજીયા ગરમ તેલમાં તળી લો.....
- 6
પછી આ તૈયાર થયેલા ગ્રીન છોલે સીંગ ભુજીયા ને એક ડિશમાં કાઢીને સજાવો....અને ખાવા ની મજા લો.........
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
-
-
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
સ્વાસ્થ માટે બેસ્ટ પ્રોટીન સલાડ હેલ્ધી અને ટેસ્ટી#AP#SM Bhavna visavadiya -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
-
-
છોલે બીરિયાની વિથ સરપ્રાઈઝ બોલ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ બીરિયાનીમાં મેં મિસ્ટ્રીબોક્સની બધી જ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરપ્રાઈઝ બોલ્સમાં કાચા કેળાં , ચીઝ ,પાલક , સીંગદાણા અને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે.સાથે સાથે બીરિયાનીમાં છોલે , પાલક અને ચીઝનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી ડીશ બનાવી છે. Dimpal Patel -
-
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
-
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
-
ગ્રીન રીચ સૂપ
#એનિવર્સરીફ્રેન્ડ્સ, કેટલાક કોમન લાગતા કોમ્બિનેશન સ્વાદ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઉત્તમ હોય છે. આપણે મગની દાળ-પાલક ની સબ્જી , પાલક-પનીર સબ્જી જેવી હેલ્ધી વાનગીઓ બનાવીએ છીએ તો મેં અહી આખા મગ, પાલક, પનીર આ ૩ હેલ્ધી ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથે ગાજર એડ કરી ને એક સ્પાઈસી ફલેવરેબલ સૂપ બનાવેલ છે. તેમાં વાપરવામાં આવેલ દરેક ઈનગ્રીડિયન્ટસ્ પોતાની રીતે રીચ કવોલીટી ઘરાવે છે માટે મેં " ગ્રીન રીચ સૂપ" નામ આપેલ છે . એક વનપોટ મીલ ની ગરજ સારે એવું આ સૂપ ચોક્કસ ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય. asharamparia -
-
-
More Recipes
ટિપ્પણીઓ