કોબી નું પંજાબી શાક

Khyati Viral Pandya @cook_17874535
આ રેસિપી મારી પોતા ની બનાવેલી છે. આશા છે બધા ને પસંદ આવશે.
કોબી નું પંજાબી શાક
આ રેસિપી મારી પોતા ની બનાવેલી છે. આશા છે બધા ને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી અને કેપ્સીકમ ને સ્લાઈસ માં કાપી 2 ચમચી તેલ નાખી ચડવી દો.
- 2
ચડી જાય પછી તેને બીજા વાસણ માં લી લો.
- 3
પાન માં 3 ચમચી ઘી મૂકી ગરમ થાય પછી તેમાં લસણ ની આખી કળી, ડુંગળી સાંતળો. સોફ્ટ થાય પછી ટામેટા ઉમેરો.
- 4
પછી તેમાં તૈયાર કરેલો ખડો મસાલો એડ કરી મસાલો ચડવો 3 મિનિટ જેટલું.
- 5
તેમાં 2 કપ પાણી નાખી બાજુ માં રાખેલી કોબી ને કેપ્સીકમ એડ કરી બરાબર મિક્સ કરો.
- 6
ઘી છૂટું પડે પછી તેમાં અડદ ના શેકેલા પાપડ કટકા કરી ને નાખી હલાવો.
- 7
કોથમરથી ગાર્નિશ કરી ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.
- 8
આમાં તમને ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10460712




ટિપ્પણીઓ