કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી પેટીસ રેસીપી મુખ્ય ફોટો

સુરતી પેટીસ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#તકનીક
પેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે.

#flamequeens
#તકનીક
પેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે.

વધુ વાંચો

સુરતી પેટીસ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#તકનીક
પેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે.

#flamequeens
#તકનીક
પેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ
  • 1 કિલોબટાકા
  • 1 મોટી ચમચીચણા નો લોટ
  • 1 મોટી ચમચીકોર્ન ફ્લોર
  • 1લીલું નારિયળ
  • 2 ચમચીવરિયાળી
  • 2 ચમચીતલ
  • 2 ચમચીખસખસ
  • 3લીલા મરચા
  • 3 ચમચીકોથમીર
  • 4 ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ
  • 1 ચમચીસૂકી દ્રાક્ષ
  • 1 કપસેવ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા ને વરાળ થી બાફી લેવા. ઠંડા થાય એટલે છાલ ઉતારી ને માવો કરી લેવા.

    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલા કોપરા ના ટુકડા કરી તેમાં વરિયાળી, તલ, ખસખસ, લીલા મરચાં, ખાંડ, લીંબુ નો રસ, કોથમીર, મીઠું ઉમેરી મિકચર માં અધકચરું વાટી લો. તેમાં સૂકી દ્રાક્ષ અને સેવ ઉમેરો.

    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણ ના નાના ગોળા વાળી લેવા.

    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા ના માવા માં લોટ અને ૧/૨ ચમચી મીઠું ઉમેરી મિક્સ કરો. તેના ગોળા વાળી લેવા.

  5. 5

    બે પ્લાસ્ટિક લઇ તેના પર તેલ લગાવી વચે બટાકા નો ગોળો મૂકી વેલણ થી પૂરી જેવું વણો. પ્લાસ્ટિક હટાવી કોપરા નો ગોળો મૂકી ગોળ વાળી લેવી. આ રીત થી બટાકા નું પડ પાતળું થશે જે ખાવા માં સરસ લાગે છે.

    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કડાઈ માં તેલ લઇ મધ્યમ આચ પર તળી લો. હાફ ફ્રાય કરી ને પણ રાખી શકાય અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે ફૂલ ફ્રાય કરી લો.

  7. 7

    ફરાળી પેટીસ બનાવી હોય તો તેમાં લોટ ના બદલે આરા લોટ ઉમેરવો.

  8. 8

    ચટણી સાથે સર્વ કરો.

    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ8ફોટો
    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ8ફોટો
    સુરતી પેટીસ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર September 06, 2019 08:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Patties

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બઁગાળી ભાપા દોઈ વિથ સ્ટ્રોબેરી સોસ
  2. ટોમેટો લચ્છાં પરાઠા
  3. કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
  4. ફ્રાઇડ ઈડલી બગૅર વીથ પોટેટો વેડઝ
  5. ગુલકંદ રોલ્સ
  1. નાચોઝ સેન્ડવિચ વિથ સાલસા એન્ડ મેયો ડીપ
  2. ભરેલા ટમેટા નું શાક
  3. મન્ચુરિયન ઈન ગ્રેવી
  4. ભાપા દોઇ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10521548
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close