નાચોઝ સેન્ડવિચ વિથ સાલસા એન્ડ મેયો ડીપ
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં બધું મિક્સ કરી લોટ બાંધવો
- 2
નાચોઝ બનાવી ફ્રાય કરો
- 3
ટિક્કી બનાવા માટે બધું મિક્સ કરી ટિક્કી તૈયાર કરી મકાઈ ની સ્લરી માં ડીપ કરી પૌંઓ માં રગદોળી ફ્રાય કરો
- 4
નાચોઝ ઉપર મેયો ડીપ લગાવી ઉપર ટિક્કી મૂકી સેન્ડવિચ તૈયાર કરો
- 5
પછી સાલસા સાથે અને મેયો ડીપ સાથે એન્જોય કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસાPuzzul/મેક્સિકન#GA4 #Week21 Harshida Thakar -
-
-
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
-
-
-
-
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
-
-
-
-
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ચીઝી નાચોઝ (Cheesy Nachos Recipe in Gujarati)
નાના છોકરાઓ નો અતિપ્રિય નાસ્તો જે બનાવા માં બહુ સહેલો છે.છોકરાઓ સ્કુલ માં થી આવે ને એક પ્લેટ ચીઝી નાચોઝ આપી દો તો બીજું કાંઈ ના માગે. ચોમાસામાં તો ચીઝી નાચોઝ ખાવા ની કંઈ મજા જ ઓર છે. કડક નાચોઝ ચીપ્સ અને ઉપર ગરમ ચીઝ સોસ, મજા પડી જાય છે.#MRC Bina Samir Telivala -
ગ્રીન એપલ સાલસા વિથ નાચોઝ (Green Apple Salsa With Nachos Recipe In Gujarati)
#RC4 મે આજ આ વાનગી પસંદ કરી ખાસ છોકરાવ પણ આવી ચટપટી વસ્તુ જ ખાવા તૈયાર હોય છે. ને જલ્દી બની જાય છે. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10521063
ટિપ્પણીઓ