કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રણ લેયર ભાતની કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રણ લેયર ભાતની કેક રેસીપી મુખ્ય ફોટો

ત્રણ લેયર ભાતની કેક

Priti Kakkad
Priti Kakkad @cook_18022724

#પ્રેઝન્ટેશન #સ્વાદગ્રૂપ #ટીમ નંબર ૭

#પ્રેઝન્ટેશન #સ્વાદગ્રૂપ #ટીમ નંબર ૭

વધુ વાંચો

ત્રણ લેયર ભાતની કેક

Priti Kakkad
Priti Kakkad @cook_18022724

#પ્રેઝન્ટેશન #સ્વાદગ્રૂપ #ટીમ નંબર ૭

#પ્રેઝન્ટેશન #સ્વાદગ્રૂપ #ટીમ નંબર ૭

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લીલી બિરયાની બનાવવા માટે ની સામગ્રી
  • ૧ વાટકો રાંધેલા ભાત,
  • ૧ વાટકો મિક્સ શાકભાજી
  • ફણસી ડુંગળી વટાણા ફ્લાવર કેપ્સીકમ અને કોબીચ
  • લીલા કલરની બનાવવા માટે પાલક કોથમીર અને લીલા મરચાં ની પ્યુરી અડધો વાટકો
  • ૩ ચમચી વઘાર માટે તેલ
  • અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી બિરયાની મસાલો સ્વાદ પ્રમાણે મીઠું આદુ-લસણની પેસ્ટ
  • ટોમેટો ભાત બનાવવા માટેની સામગ્રી
  • ૧ વાટકો રાંધેલા ભાત
  • ૧ વાટકો સુધારેલા ટમેટા
  • ૧\૨ વાટકો સુધારેલી ડુંગળી
  • ૧\૪ ચમચી અડદની દાળ થોડા લીમડાના પાન
  • ૧ ચમચી સાંભાર મસાલો
  • ૨ ચમચી વઘાર માટે તેલ
  • ૧\૪ ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું
  • લેમન ભાત બનાવવા માટેની સામગ્રી
  • ૧ વાટકો રાંધેલા ભાત
  • ૧\૪ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું
  • વઘાર માટે તેલ અને અડધા લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રીન બિરયાની બનાવવા માટે સૌપ્રથમ વઘાર માટે તેલ મૂકો પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો સંતળાઈ જાય પછી તેમાં ડુંગળી નાખો હવે થોડીવાર સાંતળો. હવે બધા અધકચરા બાફેલા શાકભાજી નાખો પછી તેમાં ગ્રીન કલરની પ્યૂરી બનાવેલી છે તે નાખો હવે બધો મસાલો નાખો લાલ મરચું બિરયાની મસાલો મીઠું નાખો છેલ્લે રાંધેલા ભાત મિક્સ કરો હવે ગ્રીન બિરયાની તૈયાર છે.

    ત્રણ લેયર ભાતની કેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટોમેટો ભાત બનાવવા માટે સૌપ્રથમ લોયામાં બે ચમચી તેલ મૂકો અને તેમાં ડુંગળી તથા લસણનો વઘાર કરો થોડીવાર પછી સુધારેલા ટમેટા નાખો સાવ ગડી જાવા દિયો થોડું ઠરે પછી તેની પેસ્ટ બનાવો હવે બીજા લોયામાં બે ચમચી તેલ મૂકો અને તેમાં અડદની દાળ તથા લીમડો નાખી વઘાર કરો હવે તૈયાર કરેલી પેસ્ટ નાખો સ્વાદ પ્રમાણે મીઠું તથા લાલ મરચું અને સાંભાર મસાલો નાખો છેલ્લે રાંધેલા ભાત નાખી અને મિક્સ કરો હવે તૈયાર છે ટોમેટો ભાત.

    ત્રણ લેયર ભાતની કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લેમન ભાત બનાવવા માટે સૌપ્રથમ લોયામાં તેલ મૂકો હવે જીરુ અને લીમડાનો તથા હીંગ નાખી વઘાર કરો હવે રાંધેલો ભાત ઉમેરો અને તેમાં હળદર મીઠું સ્વાદ પ્રમાણે અને લીંબુનો રસ નાખો તૈયાર છે લેમન ભાત.

    ત્રણ લેયર ભાતની કેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્રણ કલરના ભાત રેડી થઈ ગયા પછી હવે એક પ્લેટમાં સર્વ કરવા માટે પ્લેટિંગ કરો અને દહી સાથે સર્વ કરો.

    ત્રણ લેયર ભાતની કેક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Kakkad
Priti Kakkad @cook_18022724
પર September 15, 2019 11:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાડા ઉપમા (ફરાળી સ્ટાઈલ)
  2. બ્લુબેરી ડેઝર્ટ પ્લેટર
  3. મેક્સિકન કસાડીઆ અને ટોર્ટીલા સૂપ
  4. ત્રિરંગી સલાડ
  5. #થાઈ વેજ સોતે ઓન રવા કોઈન
  1. લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ
  2. ક્રેસન્ટ રીંગ
  3. ટોપરા પાક
  4. પનીર-ચીઝ પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10625280
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close