રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમા ને ૭-૮ કલાક પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ કૂકરમાં બાફી લો. બફાઈ જાય એટલે તેમાં થી પાણી નિતારી લો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી અને વાટેલું લસણ સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટું અને કેપ્સીકમ ઉમેરીને સાંતળો. સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી પાવડર, રેડ ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનોઅને ટોમેટો કેચઅપ ઉમેરીને મિક્સ કરો
- 3
હવે તેમાં બાફેલા અમેરીકન મકાઈના દાણા અને રાજમા ઉમેરીને મિક્સ કરો. પૂરણ તૈયાર છે.
- 4
હવે એક ટોર્ટીલા ઉપર કિનારી છોડી પૂરણ પાથરી તેના ઉપર છીણેલી ચીઝ પાથરો. ટોર્ટીલા ની કિનારી પર સહેજ ઘઉં ની લુગદી લગાવો. હવે તેની ઉપર બીજો ટોર્ટીલા મૂકી કિનારી દબાવી બંધ કરી દો. ગરમ તવા પર બન્ને બાજુ તેલ થી શેકી લો. મેક્સિકન કસાડીઆ તૈયાર છે. તેને ટોર્ટીલા સૂપ સાથે પરોસો.
- 5
હવે એક કઢાઈમાં પાણી ઉમેરીને તેમાં સમારેલાં ટામેટાં અને ગાજર ને ઉમેરીને ચઢવા દો. ટામેટાં અને ગાજર નરમ થાય ત્યાં સુધી થવા દો. ત્યાર બાદ તેને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લઈ ગરણી થી ગાળી લો. હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને વાટેલું લસણ સાંતળો.
- 6
હવે તેમાં તૈયાર કરેલી ટોમેટો ગાજર ની પ્યુરી ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ખાંડ ઉમેરી મિક્સ કરો.કોનૅ ફ્લોર સ્લરી ઉમેરીને મિક્સ કરો. સૂપ ઉકળે એટલે તેમાં બાફેલા અમેરીકન મકાઈના દાણા ઉમેરો.
- 7
સૂપ પરોસવાના સમયે તેમા ટોર્ટીલા ચિપ્સ અને છીણેલું ચીઝ ઉમેરીને આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
-
-
-
-
કુરકુરે મેક્સિકન મેજિક બોલ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ બોલ્સ મેક્સિકન ફ્લેવરના ચીઝી યમ્મી અને એકદમ ક્રિસ્પી બોલ્સ છે...... Dhruti Ankur Naik -
-
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
મેક્સિકન પૌઆ
#Tasteofgujarat#ફ્યુઝનવીકબટાકા પૌઆ એ ઇન્ડિયન નાસ્તો છે .તે દરેક ઘર માં બ્રેક ફાસ્ટ માં લેવાય છે.તે એક હેલ્થી રેસિપી છે.અહીંયા મેં ફ્યુઝીયન કરી ને મેક્સીકન બનાવ્યા છે. બટાકા ની જગ્યા એ કેપ્સિકમ ,ગાજર અને કોર્ન નો નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
-
-
કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ (Korean Cheese Corn Desi Style Recipe In Gujarati)
#MFF#JSR#cheese butter corn#મકાઈ#મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ#cookpadgujarati#cookpadindiaમેં આ ડીશ માં થોડું વેરીએશન કરી કિચન કિંગ મસાલો વાપરી બનાવ્યું.ટેસ્ટ માં બહુ સરસ લાગ્યું. Alpa Pandya -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
-
બ્રેડ સ્પ્રિંગ રોલ (Bread Spring Roll Recipe In Gujarati)
#CulinaryQueens#તકનીક#ડીપફ્રાઈડ Purvi Modi -
શીંગદાણા કેળા ની બરફી (Shingdana Kela Barfi Recipe In Gujarati)
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
More Recipes
ટિપ્પણીઓ