ત્રિરંગી સલાડ

Kajal Kotecha
Kajal Kotecha @cook_18087131

#પ્રેઝન્ટેશન
#સ્વાદગ્રૂપ
#Team:૭

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ટોમેટો
  2. ૨૫૦ ગ્રામ ફેતા ચીઝ
  3. ૮-૧૦ પાન બેસીલ
  4. ૨ ચમચી ઓલિવ ઓઈલ
  5. 1 ચમચીવિનેગર
  6. મીઠું અને મરી8

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોમેટો ના અડધા કટકા કરો

  2. 2

    ફેટા ચિઝ કટ કરો. તેમાં બધું મિક્સ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Kotecha
Kajal Kotecha @cook_18087131
પર

ટિપ્પણીઓ

Similar Recipes