#થાઈ વેજ સોતે ઓન રવા કોઈન

#testmebest
#પ્રેઝન્ટેશન
આ વાનગી માં રવાના ઢોકળાં બનાવી ગોળાકાર માં કાપીશેકીને તેના પર વિદેશી શાકભાજી સાંતળીને પીરસ્યું છે. આશા રાખું છું કે આ નવીનતા ગમશે.
#થાઈ વેજ સોતે ઓન રવા કોઈન
#testmebest
#પ્રેઝન્ટેશન
આ વાનગી માં રવાના ઢોકળાં બનાવી ગોળાકાર માં કાપીશેકીને તેના પર વિદેશી શાકભાજી સાંતળીને પીરસ્યું છે. આશા રાખું છું કે આ નવીનતા ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળાં બનાવવા માટે તેની બધી સામગ્રી મીક્ષ કરી ઈનો નાખી ઢોકળીયા માં (થાળી માં તેલ લગાવી ખીરું પાથરી) બાફી લો.
- 2
ઠંડું થાય એટલે તેમાં થી નાના નાના ગોળ કોઈન જેવા કાપી લો. ને સાઈડ પર રાખો.
- 3
હવે વેજીટેબલ સોતે કરી લો. તેના માટે એક પેનમાં ઓલીવ ઓઈલ લો ગરમ થાય એટલે તેમાં આદું લસણની પેસ્ટ સાંતળો. પછી તેમાં બધાં જ વેજીટેબલ નાખી.તેમાં મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર ચપટી, ચીલી ફલેકસ ચપટી, બ્રાઉન સુગર,સોયા સોસ, લીંબુ નો રસ ઉમેરી ફુલ આંચ પર સાંતળો એક બાઉલમાં કાઢી લો.
- 4
હવે ગોળ કાપેલા ઢોકળાં ના પીસ ને એક નોનસટીક તવિ પર થોડું તેલ લઈને બંને બાજુ થી સોનેરી રંગ ના શેકી લો.
- 5
હવે એક સ્વીંગ ડીશ માં આ ઢોકળાં ના ક્રીસપી કોઈન પર સાંતળેલા શાકભાજી મૂકો. તેના પર તલ અને લેમન રીંડ ભભરાવીને સજાવી પીરસો. અહીં મેં ફૂદીના ના પાન અને ઓલીવ પણ વાપર્યું છે.
- 6
સાથે ગ્રીક યોગટૅની બધી સામગ્રી મીક્ષ કરી ડીપ તૈયાર કરી પીરસ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુશારી (ઈજિપ્તયનરાઈસ)લઝાનીયા
#Testmebest#ફ્યુઝનમિત્રો આજે મેં ઈજિપ્ત અને ઈટાલિયન આ બે કુજીન મીક્ષ કરી ને એક ફયુઝન રેસીપી બનાવી છે આશા રાખું છું કે આ નવીનતા તમને ગમશે Chhaya Thakkar -
#રવા ઢોકળાં-ખમણી ટ્રફલ
#Testmebest#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં ઢોકળાં અને ખમણી રવામાંથી બનાવી ને પ્રેઝન્ટ કરી છે. જે નોર્મલી ચણા ની દાળ માંથી બનાવાય છે. અને આજ ઢોકળાં માંથી મનગમતા આકાર માં કાપી શેકીને સજાવટ માટે વાપર્યું છે. Chhaya Thakkar -
ફલાફલ આલુ ચાટ
#Tesemebest#ફ્યુઝનઆ વાનગી મેં ભારતીય વાનગી જે રગડા પેટીસ ના નામે ઓળખાય છે તેને મેં ટ્વીસ્ટ આપીને ગલ્ફ દેશની ટ્રેડીશનલ વાનગી ફલાફલ સાથે પીરસ્યું છે. આ એક ચાટ છે. આશા રાખું છું કે આ ફયુઝન તમને ગમશે Chhaya Thakkar -
#કેરેટ હલવા વફફલ વીથ કેરેટ આઈસક્રીમ
#testmebest#પ્રેઝન્ટેશનઆજે મેં વફફલ ને એક નવીન રીતે પીરસ્યું છે. આમ તો આપણે ચોકલેટ સાથે જ માણ્યા હશે.મેં ગાજર ના હલવા નો બ્રેડ સાથે ઉપયોગ કરીને ગાજર ના જ આઈસક્રીમ સાથે પીરસ્યું છે. આશા રાખું છું કે આ નવીનતા ગમશે. અહીં આપણને ગાજર નો હલવો, વફફલ માટે બ્રેડ, ગાજર નો આઈસક્રીમ અને સજાવટ માટે ગાજર સુગર સીરપ જોઈશે. Chhaya Thakkar -
-
-
વેજ સોયા પુલાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવાનગી એકદમ સામાન્ય હોય પણ જો એનું પ્રેઝન્ટેશન સુંદર હોય તો મોં માં પાણી અચૂક લાવી દે.. મારી વાનગી સામાન્ય છે પણ ટેસ્ટી અને દેખાવમાં અચૂક ગમે એવી રીતે પ્રેઝન્ટ કરી છે. Pragna Mistry -
-
-
વેજ. પતિયાલા
આ શિયાળાની ઠંડીમાં તાજા શાકભાજી ખૂબ જ મળે છે. તો આ વેજ.પતિયાલા બનાવી અજમાવી જુઓતળેલા પાપડ સાથે પડવાળી મિક્ષ શાકભાજી સાથે ક્રીમી ગ્રેવી નો અનોખો સ્વાદ સાથે પરાઠાનો સ્વાદિષ્ટ સાથ. Chhaya Thakkar -
મેક્સીકન ચીઝીપુરી
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકપાણીપુરી કહો કે પુચકા કે પછી ગોલગપ્પા ભારતીયો ની પ્રિય વાનગી છે જેને રાજમા અને કોર્ન નું મિશ્રણ સાથે ચીઝ સૉસ ભરી આ ચીઝીપુરી મેકસીકન રીતે બનાવી છે. Pragna Mistry -
પનીર સ્ટેક વીથ હર્બ રાઈસ અને એકઝોટીક વેજીટેબલ
#ગરવી ગુજરાતણ#પ્રેઝન્ટેશનરાઈસ સાથે પનીર અને એકઝોટીક વેજીટેબલ નૌ અલગ રીતે સર્વિંગ કરેલું છે Chandni Mistry -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ગાજર ડીલાઈટ
#goldenapron3week1શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળતા હોય છે આમ તો આપણે ગાજર નો હલવો, ખીર એવું તો બનાવતા જ હોય છે.આજે મેં ગાજરનો જ ઉપયોગ કરી મીઠાઈ બનાવી છે. ખૂબજ સરળતા થી અને ફટાફટ બની જાય છે. આશા રાખું છું કે આ બધાને પસંદ આવશે. Chhaya Thakkar -
-
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
શાકભાજીનો રવા ઇડલી
#સાઉથરવા ઇડલીનો મુખ્ય ફાયદો પાચનમાં વધારો છે અને શાકભાજી સાથે ભળી જાય ત્યારે આપણી શક્તિમાં વધારો ત્યારે તે પોષક મૂલ્યમાં .ંચી બને છે Bharti Dhiraj Dand -
-
કોળા ની પૂરી (Pumpkin Poori Recipe In Gujarati)
#CWM2#HathMimasala#MBR7#WEEK7#WLD#cookpadindia#cookpadgujarati કોળું એક સુપર ફુડ ગણાય છે...કારણ કે તે શરીર માટે ગુણકારી છે...જેમકે દ્રષ્ટિ વધારે...હ્રદય ને સ્વસ્થ રાખે છે...માટે આહાર માં કોળા નો ઉપયોગ કરવો જોઈએ...કોળા માં થી મેં બરફી,થેપલાં,શાક અગાઉ કૂકપેડ પર બનાવી ને રેસીપી મુકી છે...આજે કોળા ની પૂરી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સ્પ્રાઉટ્સ સલાડ/ પ્રોટીન સલાડ (Sprout Salad Recipe In Gujarati)
આ સલાડ માં પ્રોટીન ભરપૂર છે કારણ કે એમાં બધી પ્રોટીનયુક્ત સામગ્રી વપરાય છે. જેને કાચા ચણા અને મગ ભાવતા હોય એ એમનેમ પણ બનાવી શકે છે પણ મને તો કાચું નથી ભાવતું એટલે હું એને બાફીને બનવું છું.#goldenapron3Week 15#Salad Shreya Desai -
બેબી કોર્ન સીગાર
#ગરવીગુજરાતણ#તકનીકબેબી કોર્ન અને બટેટા થી બનતું એક સ્ટાર્ટર... સાલ્સા સૉસ સાથે સર્વ કર્યું છે.. Pragna Mistry -
વાલ ગ્રીન કરી
રૂટિન માં બનતું વાલ ના સાક માં એકદમ નવી જ ફ્લેવર એડ કરી મજા પડી જાય એવી સબ્જી રેડી કરી છે. આશા રાખું તમને ગમશે #VirajNaikRecipes Viraj Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ