કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#ગરવીગુજરાતણ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#ગરવીગુજરાતણ રેસીપી મુખ્ય ફોટો

#ગરવીગુજરાતણ

Alpa Desai
Alpa Desai @cook_14045524

#ફ્યુઝનવિક
#પીઝા_ફ્લેવર્ડ_વેજી_પોટેટો_રોસ્ટી

ઇટાલિયન અને ઇન્ડિયન વ્યંજન ને મિક્સ કરીને મે આ ફ્યુઝન રેસીપી 🍕🧀🌰🥕🌶️🥔પીઝા ફ્લેવર્ડ વેજી પોટેટો રોસ્ટી બનાવી છે, જે આપ સૌને પસંદ આવશે.🍴🍽️🍕🌰🥰

#ફ્યુઝનવિક
#પીઝા_ફ્લેવર્ડ_વેજી_પોટેટો_રોસ્ટી

ઇટાલિયન અને ઇન્ડિયન વ્યંજન ને મિક્સ કરીને મે આ ફ્યુઝન રેસીપી 🍕🧀🌰🥕🌶️🥔પીઝા ફ્લેવર્ડ વેજી પોટેટો રોસ્ટી બનાવી છે, જે આપ સૌને પસંદ આવશે.🍴🍽️🍕🌰🥰

વધુ વાંચો

#ગરવીગુજરાતણ

Alpa Desai
Alpa Desai @cook_14045524

#ફ્યુઝનવિક
#પીઝા_ફ્લેવર્ડ_વેજી_પોટેટો_રોસ્ટી

ઇટાલિયન અને ઇન્ડિયન વ્યંજન ને મિક્સ કરીને મે આ ફ્યુઝન રેસીપી 🍕🧀🌰🥕🌶️🥔પીઝા ફ્લેવર્ડ વેજી પોટેટો રોસ્ટી બનાવી છે, જે આપ સૌને પસંદ આવશે.🍴🍽️🍕🌰🥰

#ફ્યુઝનવિક
#પીઝા_ફ્લેવર્ડ_વેજી_પોટેટો_રોસ્ટી

ઇટાલિયન અને ઇન્ડિયન વ્યંજન ને મિક્સ કરીને મે આ ફ્યુઝન રેસીપી 🍕🧀🌰🥕🌶️🥔પીઝા ફ્લેવર્ડ વેજી પોટેટો રોસ્ટી બનાવી છે, જે આપ સૌને પસંદ આવશે.🍴🍽️🍕🌰🥰

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપઅધકચરા બાફેલા બટાકા નું છીણ
  2. 1 કપકેપ્સિકમ, ડુંગળી અને ગાજર એકદમ ઝીણા સુધારેલા
  3. ચાર-પાંચ બેસિલ્ પત્તા
  4. ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  5. ૧ નાની ચમચી ઓરેગાનો
  6. ૧ નાની ચમચી મરી પાવડર
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. ૧/૨ કપ છીણેલું ચીઝ
  9. 2 મોટી ચમચીકોર્ન ફ્લોર
  10. સાતળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી તૈયાર રાખો. બટાકાને છીણી લો. ગાજર, ડુંગળી, કેપ્સીકમ,બેસિલ અને ઝીણા સુધારી લો.

    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ1ફોટો
    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ1ફોટો
    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી એનો માવો કરો.

    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ2ફોટો
    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલવાળો હાથ લઈ નાની ટીક્કી ઠેપી લો અને નોનસ્ટિક પેનમાં તેલ મૂકી સાંતળવા મૂકો. એક સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાવી દો.

    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ3ફોટો
    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ3ફોટો
    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીઝની સ્લાઈસ અને ટોમેટો સોસ મૂકી સર્વ કરો

    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ4ફોટો
    #ગરવીગુજરાતણ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Desai
Alpa Desai @cook_14045524
પર September 18, 2019 10:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કલરફુલ કલ  કલ
  2. સ્ટફ્ડ બિસ્કિટ સેવ પુરી
  3. બેકડ થેપલા સૂકી ભાજી ટાકોસ
  4. લોચો બર્ગર
  5. ચોકો કોકોનટ ઘનાશ બોલ્સ ઈન રબડી
  1. ઢોકળા એ સાલસા
  2. એગ લેસ પેન કેક
  3. સ્ટફ્ડ બિસ્કિટ સેવ પુરી
  4. અલફ્રેડો સોસ પાસ્તા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10656002
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close