ઢોકળા એ સાલસા

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#૨૦૧૯
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક અહી મે ઇન્ડિયન મેક્સિકન રસોઈ નુ ફયુસન ઢોકળા એ સાલસા ના રૂપે કર્યું છે.
ઢોકળા એ સાલસા
#૨૦૧૯
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક અહી મે ઇન્ડિયન મેક્સિકન રસોઈ નુ ફયુસન ઢોકળા એ સાલસા ના રૂપે કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ઢોકળા ના ખીરા મા સોડા અને તેલ નિમક નાખી ફીટ્ટો અને વરાળે થાળી મા તેલ લગાવી ખીરું પાથરો. 15મિનિટ મા ઢોકળા તૈયાર થઇ જશે.ઠરે એટલે તેને મનગમતા આકાર આપો.
- 2
હવે સાલસા માટે આપેલી બધી વસ્તુઓ ને તેના માપ પ્રમાણે લય મિક્સ કરી ઢોકળા પર મુકો. ગરનીસિંગ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
-
"પાલક,છોલે અને સિંગ દાણા ના ઢોકળા"
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક, સિંગ દાણા અને છોલા ના ઉપયોગ કરી ને બનાવ્યા છે. સ્વાદિસ્ટ અને પોષ્ટીક છે. Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat#ફયુઝનવીકમેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે Dharmista Anand -
"ઢોકળા"
#લિલીપીળી આ ઢોકળા ને ગ્રીન ઢોકળા પણ કહી શકાય પાલકની ભાજી ,છોલે અને સિંગદાણા ના ઉપયોગ થી બનાવ્યું છે. આં ઢોકળા સ્વાદ મુજબ ખૂબ સરસ છે અને સ્વાદિષ્ટ પણ સાથે સાથે પોષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
ઢોકલા એ સાલસા (Dhokla E Salsa Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamed#ઢોકલા_એ_સાલસા ( Dhokla E Salsa Recipe in Gujarati )#Fusion_Recipe_Gujarati_and_Mexican ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરિટ ફરસાણ છે. જે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. મેં આજે આ ઢોકળા માં થોડું ટ્વીસ્ટ કરી ને ફ્યુસન રેસિપી બનાવી છે. જે ગુજરાતી અને મેક્સિકન બંને નો મિક્સ ટેસ્ટ આવે એ રીત નું બનાવ્યું છે. એટલે જ મે આ રેસિપી નું નામ ઢોકલા એ સાલસા આપ્યું છે. તમે પણ આ ફ્યુંસન રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા પિઝ્ઝા (dhokla pizza recipe in Gujarati)
#માઇઇબુક#post28#વિકમીલ3#સ્ટીમઢોકળા પિઝા એ ફયુઝન ફૂડ છે પણ બનાવવા સહેલા અને સ્વાદિષ્ટ લાગે છે. વડી બાળકો ને પણ બહુ પ્રિય હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#cooksnep...આજે મે નયના નાયક જી ની રેસીપી જોઈ અને ગુજરાતી ઓના ફેવરિટ ખા ટા ઢોકળા બનાવ્યા છે...જે ખુબજ સરસ બન્યા છે...tnx..🙂 Tejal Rathod Vaja -
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
ઢોકળા એ સાલસા
#ફયુઝન#ઇબુક૧#પોસ્ટ૫આ મારી ફયુઝન રેસિપી છે જેમાં મે ગુજરાતી અને મેક્સીકન ડિશ મિક્સ કરી છે. Charmi Shah -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
પૂરી ભાજી ટાકોઝ
#ફ્યુઝનવીક#kitchenqueenગુજરાતી અને મેક્સિકન વાનગી નુ ફ્યુઝન કર્યું છે, અને એને થોડું ચાટ ફોર્મ આપી સર્વ કર્યું છે Radhika Nirav Trivedi -
પાલક પનીર (ડબલ સ્પાયસી)
#રસોઈનીરંગત#પ્રેઝન્ટેશન અહી પાલક પનીર એ ખૂબ જ ચટાકેદાર સ્વાદિસ્ટ બનાવાયું છે , જોતા જ મોંમાં પાણી આવી જાય. Varsha Karia I M Crazy About Cooking -
પંચરત્ન મલ્ટીગ્રેન ઢોકળા
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : પંચરત્ન ( મલ્ટીગ્રેન ) ઢોકળાઢોકળા એ ગુજરાતીઓ નુ પ્રખ્યાત મનપસંદ ડિશ છે . ઢોકળા કેટલી બધી ટાઈપ ના બનાવી શકાય છે . જે આપણે આ ઢોકળા રેસીપી ચેલેન્જ મા જોયુ . બધા એ different different ટાઈપ ના સરસ ઢોકળા બનાવ્યા . તો આજે મે હેલ્ધી પંચરત્ન ઢોકળા બનાવ્યા . જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યા છે . Sonal Modha -
"વ્હાઈટ ગ્રામ - પી નટ સબ્જી" વીથ પંજાબી ટેસ્ટ
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ અહી સફેદ ચણા અને સીંગદાણા થી ભરપુર એવી પ્રોટીન યુક્ત સબ્જી તૈયાર કરીછે. Varsha Karia I M Crazy About Cooking -
ફ્રાય પ્યાજી
#ટી ટાઈમ આં પ્યાજી ખાસ કરીને ચા સાથે નાસ્તામાં બહુ લેવાય છે સામાન્ય રીતે ચોમાસા મા અને શિયાળા માં પ્યાજી ની મજા નાસ્તા તરીકે લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા
#ટ્રેડીશનલ#પોસ્ટ-૧ ઢોકળા પણ પરંપરાગત રસોઈ માં થી એક છે. મને અતિ પ્રિય ઢોકળા છે. આજે મેં સાદા ઢોકળાં અને સુકી મેથી ને પલાળી નેમેથી ના દાણા વાળા ઢોકળા બનાવ્યા છે. લીલી મેથી ની ભાજી પણ નાખી શકાય છે.અને ચણા ની દાળ ને પણ પલાળી ને નાખી શકાય છે.પહેલા ના સમય માં તો જુવાર ના ઢોકળા પણ બનાવતા,વિવિધ ધાન ના બનાવી શકાય છે . નાના બાળકો ને પણ ભાવતા ઢોકળા તૈયાર છે. Krishna Kholiya -
ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
#DRC#cookpad_gujaratiનરમ અને લચીલા ઢોકળા એ ગુજરાત ની ઓળખાણ છે. જાત જાત ના ઢોકળા બને છે અને હજી પણ વિવિધતા અને નવીનતા સાથે ઢોકળા બનતા જ રહે છે. ઢોકળા નો ઉપયોગ હવે તો સ્ટાર્ટર તરીકે પણ થાય છે.આજે મેં બીટ ઉમેરી ને ઢોકળા ને સ્વાસ્થ્યપ્રદ અને નયનરમ્ય બનાવ્યા છે. સાથે ઢોકળા ના નાના ટુકડા કરી તેમાં ચટણી, કેચઅપ અને ચીઝ સાથે એક સુંદર બાઇટ્સ બનાવ્યા છે. Deepa Rupani -
વ્હાઈટ મકાઇ ના મિક્સ ઢોકળા (White Makai Mix Dhokla Recipe In Gujarati
#DRC મકાઇ ના મિક્સ ઢોકળા રેસીપી ચેલેન્જવ્હાઈટ મકાઇ ના ઢોકળા ઢોકળા બધાં જ સૌથી પસંદ હોય છે વાઇટમકાઇ ના ઢોકળા મિક્સ ઢોકળા ઇનસટ રેસીપી બનાવી શકાય છે વાઇટમકાઇ ના ઢોકળા સોફ્ટ અને જાળીદાર બંનાવી શકાય છે મકાઇ નો લોટ પચાવવા સહેલો પડે છે લેડીસ નેં kitty party માં લઇ જવામાં આવે છે બાળકો લંચ બોક્સમાં પસંદ કરે છે પારૂલ મોઢા -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
ખીરા ની બરી
#ઇબુક#day30 આં બરી બનાવવી ત્યારે જ શક્ય બને જો ગાય નુ ખીરું મળી સકે. મારે ત્યાં દૂધ વાળા ભાઈ એ મને ખીરું લાવી આપ્યું જેથી આજે બળી બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10656292
ટિપ્પણીઓ