કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધીયુ સિઝલર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધીયુ સિઝલર રેસીપી મુખ્ય ફોટો

ઊંધીયુ સિઝલર

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

#Gujjuskitchen
#ફયુઝનવીક
ઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.

#Gujjuskitchen
#ફયુઝનવીક
ઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.

વધુ વાંચો

ઊંધીયુ સિઝલર

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

#Gujjuskitchen
#ફયુઝનવીક
ઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.

#Gujjuskitchen
#ફયુઝનવીક
ઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫ વ્યક્તિ
  1. સ્ટફ વેજીટેબલ બનાવવા
  2. ૪ નંગ નાના રીંગણા
  3. ૪ નંગ નાના બટાટા
  4. ૪ ચમચી શિંગ નો ભુક્કો
  5. ૨ ચમચી લાલ મરચું પાવડર
  6. ૨ ચમચી ગરમ મસાલો
  7. ૨ ચમચી ધાણાજીરૂ
  8. ૧ નાની ચમચી હળદર
  9. ૨ લીંબુ નો રસ
  10. ૨ ચમચી ખાંડ
  11. ૧ નાની ચમચી તેલ
  12. ૨ ચમચી કોથમીર
  13. ક્રીસપી વેજીટેબલ બનાવવા માટે
  14. ૧૦૦ગ્રામ સુરણ(લાંબા કાપેલા)
  15. ૨ નંગ કાચા કેળા(ગોળ કાપેલા)
  16. ૧ ચમચી કાળા મરીનો પાઉડર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૨ ચમચી તેલ
  19. ગ્રેવી બનાવવા માટે
  20. ૪ ટમેટા ની ગ્રેવી
  21. ૨ ચમચી ઉપર બનાવેલ (રીંગણ) નો મસાલો
  22. ૨ ચમચી તેલ
  23. ટીક્કી બનાવવા માટે
  24. ૧૦૦ ગ્રામ મેથી ની ભાજી
  25. ૪ ચમચી ચણાનો લોટ
  26. ૧ ચમચી ઘઉં નો લોટ
  27. ૧ ચમચી ગરમ મસાલો
  28. ૧ ચમચી લાલ મરચું પાવડર
  29. ૧ ચમચી ધાણાજીરૂ
  30. ૧/૨ ચમચી હળદર
  31. ૧ ચમચી ખાંડ
  32. ૧ લીંબુ નો રસ
  33. ૧ ચમચી તેલ
  34. મીઠું સ્વાદાનુસાર
  35. તેલ તળવા માટે
  36. સિઝલર પ્લેટમાં મુકવા
  37. કોબી ના પાન
  38. ૧ ચમચી બટર
  39. કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ રીંગણ અને બટાકા ને ઘોઈ વચ્ચે થી કાપો કરી તેમાં ઉપર બતાવેલ મસાલા ની સામગ્રી મિક્સ કરી ભરીને સ્ટફ કરી લો. એક સ્ટીમર માં પાણી મૂકી તેમાં રીંગણ અને બટાકા ને ૧૫ મીનીટ માટે કૂક કરી લો.

    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વેજીટેબલ ક્રીસપી બનાવવા સુરણ અને કાચા કેળા ને હાફ કૂક કરી (બોઈલ) કરી પેનમાં તેલ મૂકી તેમાં વેજીટેબલ સોતે કરી મીઠું અને મરી નાખી ૩ મીનીટ કૂક કરી ઉતારી લો

    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી બનાવવા માટે પેન માં તેલ મૂકી તેમાં ટમેટા ની ગ્રેવી અને મસાલો નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લો

  4. 4

    ટીક્કી બનાવવા માટે ઉપર બતાવેલ બધા મસાલા મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી ટીક્કી સેપ માં બનાવી તળી લો.

    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સિઝલર રેડી કરવા માટે પ્લેટ ને ગરમ કરો તેમાં કોબીજ ના પાન ગોઠવી તેમાં પહેલા ભરેલા રીંગણ અને બટાકા, પછી ટીક્કી, અને પછી વેજીટેબલ મુકી ગ્રેવી સાથે સર્વ કરો.સાથે ગરમ ગરમ રોટલી અથવા પુરી પીરસો

    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ5ફોટો
    ઊંધીયુ સિઝલર રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Kataria
Heena Kataria @cook_11760967
પર September 23, 2019 14:25
SURAT
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની ટ્રફલ મુસ
  2. પનીર ભૂરજી નાનીઝા
  3. ફ્લોન્ટ લાઇન ટી કૅક
  4. ચોકલેટ કપ કેક એગ લેસ
  5. ચોકલેટ પેસ્ટ્રી
  1. નાન-ખટાઈ
  2. ફ્રેંચ ઔ ગ્રેટીન
  3. ફરસી પુરી
  4. પેરી પેરી રોસ્ટેડ પોકેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10690767
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close