કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂર ચૂર નાન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂર ચૂર નાન રેસીપી મુખ્ય ફોટો

ચૂર ચૂર નાન

Alpa Desai
Alpa Desai @cook_14045524

#મૈંદા

#મૈંદા

વધુ વાંચો

ચૂર ચૂર નાન

Alpa Desai
Alpa Desai @cook_14045524

#મૈંદા

#મૈંદા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપમેંદો
  3. 1 મોટી ચમચીઅનારદાના પાવડર
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1 મોટી ચમચીઆદું-મરચાની પેસ્ટ
  6. 1/2 કપછીણેલુ પનીર, બાફેલા બટાકા અને છીણેલી ડુંગળી, કોથમીર
  7. 1 ચમચીસાકર અને બેકિંગ સોડા
  8. 3 મોટી ચમચીદહીં
  9. જરૂર મુજબ હૂંફાળું પાણી
  10. બટર નાન ઉપર લગાવવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો, ઘઉંનો લોટ, મીઠું, બેકિંગ સોડા, ખાંડ, ઘી, દહી અને જરૂર મુજબ હૂંફાળું પાણી લઈને નરમ લોટ બાંધી લો. ઢાંકીને એક કલાક રહેવા દો

    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છીણેલું પનીર, ડુંગળી, કોથમીર અને બટાકાનો માવો માં અન્ય મસાલા મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.

    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મોટી રોટલી વણી એના ઉપર ઘી પાથરીને ચોખાનો લોટ ભભરાવી રોલ વાળી લો. રોલને કાપીને કટોરી શેપ આપી ને લુવો કરો.

    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ3ફોટો
    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ3ફોટો
    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટફિંગ ભરીને સરસ બંધ કરીને ઉપર કોથમીર ભભરાવી દબાવી દો.

    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ4ફોટો
    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વણેલ નાન ઉપર પાણી લગાવી ગરમ લોખંડના તવા પર હલકા હાથે દબાવીને શેકો. એક સાઇડ શેકાય એટલે બીજી સાઇડ પણ તવા પર શેકી ને ચીપીયાથી ગેસ પર પણ ધીમા તાપે શેકી લો. બટર લગાવીને સર્વ કરો. 😊

    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂર ચૂર નાન રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Desai
Alpa Desai @cook_14045524
પર September 23, 2019 10:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રાઉની ટ્રફલ મુસ
  2. પનીર ભૂરજી નાનીઝા
  3. ચોકલેટ કપ કેક એગ લેસ
  4. ફ્લોન્ટ લાઇન ટી કૅક
  5. લચ્છા પરોઠા
  1. પાલક બોમ્બ
  2. મિસલ પાઉં
  3. ચક્ર વ્યુહ
  4. મદુર વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10691228
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close