કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી પ્રીઝેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી પ્રીઝેલ રેસીપી મુખ્ય ફોટો

ચીઝી પ્રીઝેલ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#મૈંદા
આ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છે
પણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે.

#મૈંદા
આ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છે
પણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે.

વધુ વાંચો

ચીઝી પ્રીઝેલ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#મૈંદા
આ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છે
પણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે.

#મૈંદા
આ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છે
પણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનીટ
૨ જણ
  1. ૨૦૦ ગ્રામ મૈંદો
  2. ૨ ટી સ્પુન બેકીંગપાવડર
  3. ૨ ટેબલસ્પુન કન્ડેન્સ મિલ્ક
  4. ૩ ટેબલસ્પુન ચીઝ
  5. ૩ ટેબલસ્પુન બટર
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. ૧/૪ કપ દૂધ
  8. ૧ ટેબલસ્પુન તલ
  9. થોડું આખુ મીઠુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલ માં મૈંદો અને ઉપરની બધી સામગ્રી એક એક કરી ઉમેરી હાથેથી મિકસ કરો

    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડું થોડું દૂધ ઉમેરતા જાવ અને કણક તૈયાર કરો.

    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કણકને ૧૦ મિનીટ ખેંચીને ફોલ્ડ કરીશું અને સુંવાળો લોટ રેડી થશે.

    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આમાંથી નાના લુઆ બનાવી લાંબો શેપ આપી બન્ને ને જોડી આંટી જેવો શેપ આપીશું.બીજા અલગ અલગ શેપ બનાવી લેવા.ઉપર મિલ્કવોશ આપી તલ અને આખુ મીઠુ ભભરાવો.

    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આને ૨૦૦ ડીગ્રી પર ૧૫ થી ૨૦ મિનીટ બેક કરો.

    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બેક થયેલા ચીઝી પ્રીઝેલ ને ટોમેટોસુપ સાથે સર્વ કરો.

    ચીઝી પ્રીઝેલ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર September 23, 2019 16:09
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રાઉની ટ્રફલ મુસ
  2. ફ્લોન્ટ લાઇન ટી કૅક
  3. પનીર ભૂરજી નાનીઝા
  4. ચોકલેટ કપ કેક એગ લેસ
  5. ઊંધીયુ સિઝલર
  1. પનીર કાઠી રોલ
  2. કોથમીર બીટ ની પુરી
  3. મેક્રોની સમોસા
  4. આલુ ચટપટા નાન
https://cookpad.wasmer.app/in-gu/recipes/10693029
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close