કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી રસમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી રસમ રેસીપી મુખ્ય ફોટો

ઈડલી રસમ

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535

#સાઉથ

આમ તો ઈડલી ની સાથે સંભાર હોય છે. પણ મે ઈડલી ને રસમ સાથે સર્વ કરી છે .આ વાનગી લો કેલરી ની છે.એક વાર જરૂર ટ્રાય કરી જોજો.

#સાઉથ

આમ તો ઈડલી ની સાથે સંભાર હોય છે. પણ મે ઈડલી ને રસમ સાથે સર્વ કરી છે .આ વાનગી લો કેલરી ની છે.એક વાર જરૂર ટ્રાય કરી જોજો.

વધુ વાંચો

ઈડલી રસમ

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535

#સાઉથ

આમ તો ઈડલી ની સાથે સંભાર હોય છે. પણ મે ઈડલી ને રસમ સાથે સર્વ કરી છે .આ વાનગી લો કેલરી ની છે.એક વાર જરૂર ટ્રાય કરી જોજો.

#સાઉથ

આમ તો ઈડલી ની સાથે સંભાર હોય છે. પણ મે ઈડલી ને રસમ સાથે સર્વ કરી છે .આ વાનગી લો કેલરી ની છે.એક વાર જરૂર ટ્રાય કરી જોજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઇડલી પેકેટ
  • ચણા દાળ
  • તુવેર દાળ
  • ૧/૨ વાટકી આમલી પલ્પ
  • કાશ્મીરી મરચાં
  • આખા ધાણા
  • મરિયા
  • લસણ ૬ કળી
  • ૧ ટમેટું ઝીણું સમારેલું
  • ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઇડલી બનાવવા માટે તૈયાર પેકેટ લીધું છે.તેમાંથી ઈડલી બનાવી છે.

  2. 2

    રસમ બનાવવા માટે પ્રથમ રસમ પાવડર બનાવીએ. એક પેન માં ચણા ની દાળ ૨ ચમચી,૧ ચમચી અખા ધાણા,અખા લાલ મરચા,૫-૬ મરિય, જીરું નાખી ૨ મિનિટ સેકી લો.

  3. 3

    તેને ઠંડુ થવા દઈ તેને મિક્સર માં ક્રશ કરી લો.

  4. 4

    ૧ કુકર માં ૩ ચમચી તુવર દાળ લો ૨ કપ પાણી નાખી બાફી લો.બફાઈ ગયા પછી તેને મિક્સી થી મિક્સ કરી દો..

  5. 5

    પછી તેમાં રસમ પાવડર નાખી દો.તેમાં ૩ ગ્લાસ પાણી નાખો.

  6. 6

    એક પેન માં ૨ ચમચી ઘી મૂકી તેમાં લસણ, ટામેટાં અને અમલી નો પલ્પ ઉમેરી તેમાં રસમ પાવડર વાળું મિશ્રણ ઉમેરી ૫ મિનિટ ઉકળવા દો.

  7. 7

    તેને ગરમ ઈડલી સાથે સર્વ કરો.

  8. 8

    ઈડલી રસમ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535
પર October 16, 2019 17:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી રસમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી
  2. ભરેલા કારેલા નું શાક
  3. પોડી મસાલા ઈડલી
  4. પીઝા બેઝ (યીસ્ટ વગર)
  5. ઘૂટો
  1. ઉત્તપા
  2. દહીંપુરી
  3. સટપ ઈડલી સરપ્રાઈઝ
  4. ફરાળી અપ્પમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10849188
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close