રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચોખા
  2. 1 કપઉડદ ની દાળ
  3. 1 ચમચીમેથીના દાણા
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. 1/2વાટકી ટામેટાં
  6. 1/2વાટકી કેપ્સીકમ
  7. 1/2વાટકી ડુંગળી
  8. 2 ચમચીકોથમીર
  9. 2 ચમચીલીલા મરચાં
  10. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા, મેથી આસરે 8 કલાક માટે પાણી મા પલાળી રાખો. પછી પાણી નીતારી લઈ વાટી લો.

  2. 2

    આથો લાવવા માટે 8 કલાક સુધી રાખી લો.

  3. 3

    ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, લીલા મરચાં, કોથમીર બારીક સમારેલા લેવા. ખીરામાં મીઠું ઉમરેવું.

  4. 4

    તવા પર તેલ લગાવી ખીરું રેડી ગોળ પાથરી દો. ઉપર ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, લીલા મરચાં, કોથમીર ભભરાવી ચડવી દો. બીજી બાજુ પલટાવી ચડવા દેવું.

  5. 5

    ચટણી સાથે ઉત્તપા પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes