પાલક ખીચડી

આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે... પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.
પાલક ખીચડી
આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે... પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને 1/2 કલાક palani રાખો. પછી મીઠું હળદર નાખી ને સાદી ખીચડી કૂકર માં બનાવી લો.
- 2
એક પેન માં ઘી લો. તેમાં આખા મસાલા નાખો જેવાકે લવિંગ, તજ અને મરી. પછી તેમાં ડુંગળી નાખી ને સાંતળો. પછી તેમાં tamato અને લસણ નાખી ને સાંતળો.. થોડું ચડી જાય એટલે એમ પાલક નાખી ને ચડવા દો.
- 3
ઠંડુ થાય એટલે મિક્સર માં પીસી લો. હવે તેને કડાઈ માં લઇ ને બધા જ મસાલા કરો અને તૈયાર થયેલી ગ્રેવિ ને ખીચડી માં ઉમેરી દો. થોડીવાર કૂક કરો.. ખીચડી રેડી છે. ગરમાગરમ ખીચડી ઘી, દહીંઅને પાપડ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ