સનફ્લાવર સ્ટફ બ્રેડ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ અને એમાં yeast ખાંડ તેલ અને મીઠું ઉમેરી હૂંફાળા પાણીથી ઢીલો લોટ બાંધી લો ત્યાર બાદ એને એક કલાક માટે ઢાંકીને મૂકી દો એપ્લિક વારમાં સ્ટફિંગ તૈયાર કરો
- 2
એક બાર ના સમારેલું પાલક cheese લસણ અને બાફેલી મકાઈ મરી અને મીઠું ચપટી નાખી બધું સરખી રીતે મિક્સ કરો અને એને સાઈડમાં મુકી દો
- 3
પછી લો અને એને અક્ષર ઉપર તેલ લગાવીને 5થી 10 મિનિટ માટે ભરત ઉમેરીને અને પછી એમાંથી બે ભાગ કરો અને એક ભાગમાંથી medium રોટલી વણી તેને બેકિંગ ટ્રેમાં ગોઠવો ત્યારબાદ એક વાટકામાં પાલક નું સ્ટફિંગ લઈ એને વચ્ચોવચ ઉમેરો અને બાકીનું સ્ટફિંગ સાઈડમાં ભભરાવી બીજી રોટલી વણી એને ઉપર મૂકી દો ત્યારબાદ બંને રોટલી ને બરાબર રીતે બંધ કરી દો સાઇડમાંથી. પછી જે વચમાં મિશ્ર મૂકો તો એની ઉપર વાટકો મૂકી સનફ્લાવર નો આકાર આપી દો એને એક એક્સાઇડ ધીમેથી વાળી પ્રેહિટેડ ઓવેન માં ચાલીસ મિનિટ માટે બેક કરો. ગોલ્ડન બ્રાઉન રંગની થાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
ટ્વીસ્ટેડ બર્ડ બ્રેડ
#goldenapron3#વીક૫મે અહી બીટ અને પાલક ની પ્યુરી એડ કરી સરસ બ્રેડ બનાવી છે, કલર ફૂલ બર્ડ્સ બનાવ્યા છે, જે દેખાવ મા અને ટેસ્ટ મા એકદમ મસ્ત છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
થ્રી લેયર નાચોઝ
આ રેસિપી કિટ્ટી પાર્ટી તેમજ બાળકો ની પાર્ટી માટે એકદમ પરફેકટ છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. અહીંયા મે ઘરે નાચોઝ બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
સ્ટફ્ડ સનફલાવર સોયા બ્રેડ
#સ્ટફ્ડઆ વાનગી મેં પહેલા કયારેય બનાવી નથી .પણ જે બની છે તેનો સ્વાદ શબ્દો માં કહેવો મુશ્કેલ છે.થોડું બીતા બીતા બનાવી છે. કારણ કે બેકિંગ મને અઘરું લાગે છે.ઘરવાળા તરફ થી ખુબજ સરસ કૉમેન્ટ્સ મળ્યા.😄😄 હું મારા રિજલ્ટ થી ખુબજ ખુશ છું.ખરેખર આ કોન્ટેસ્ટ ને કારણે મેં એક નવું ચેલેજ સ્વીકાર્યું અને તે પુરા થાય ની ખુશી મને ખુબજ થઈ. Parul Bhimani -
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)
#goldenapron3 #week3#bread #બ્રેડ Brinal Parmar -
બેક્ડ સ્ટફ ચિલીસ
#goldenapron૩#વીક૨અહી મે ચીઝ અને વટાણા નો ઉપયોગ કરી વાનગી બનાવી છે, જે ટેસ્ટ માં એકદમ સુપર ટેસ્ટી છે... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ