ગુલાબ જાંબુ ની પુરણપોળી

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ઇબુક
#day 30 પુરણપૂરી લગભગ બધા દાળ ની જ બનાવતા હોય છે મે આજે એમાં મારો ટવીસ્ટ આપી ને ગુલાબ જાંબુ ની પૂરણપુરી બનાવી છે જે ખાવા માં બહુ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊

ગુલાબ જાંબુ ની પુરણપોળી

#ઇબુક
#day 30 પુરણપૂરી લગભગ બધા દાળ ની જ બનાવતા હોય છે મે આજે એમાં મારો ટવીસ્ટ આપી ને ગુલાબ જાંબુ ની પૂરણપુરી બનાવી છે જે ખાવા માં બહુ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
1 વ્યક્તી
  1. પરોઠા ની લોટ
  2. ૪ નંગ ગુલાબ જાંબુ
  3. ૧ નાની વાટકી કાજુ બદામ પિસ્તા ની કતરણ
  4. સેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    એક બાઉલ મા જાબુ લઈ તેનો ભુક્કો કરી તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી ને પુરણ ત્યાર કરો

  2. 2

    લોટ નો એક મોટો લુવો લઈ તેને વણી ને અંદર પુરણ ભરો અને વણી લી ગરમા ગરમ તવી પર ઘી મૂકી ને સેકી લી

  3. 3

    ગુલાબ જાંબુ ni પુરણ પોળી ત્યાર છે તેને ઘી અને કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes