મિન્ટી કોનૅ વેજીટેબલ પરાઠા

# પરાઠા ફુદીનાનો સોસ થી કણક બાંધવા થી પરાઠાને એક નવો જ સ્વાદ મળે છે અને વેજીટેબલ નાં સ્ટફિંગ થી એક સંપૂર્ણ આહાર કહેવાય
મિન્ટી કોનૅ વેજીટેબલ પરાઠા
# પરાઠા ફુદીનાનો સોસ થી કણક બાંધવા થી પરાઠાને એક નવો જ સ્વાદ મળે છે અને વેજીટેબલ નાં સ્ટફિંગ થી એક સંપૂર્ણ આહાર કહેવાય
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં તૈયાર કરેલ સોસ,ધી નાખી નરમ કણક બાંધવી
- 2
કોબી માં મીઠું નાખી બાજુ પર મૂકી,૧૦ મિનિટ પછી નીચોવી લો, બાફેલા મકાઈના દાણા ને કૃશ કરી લો, એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટાકા નાખી થોડું પાણી નાખી નરમ થઇ જાય ત્યાં સુધી સાંતળો પછી નીચોવી લીધેલ કોબીજ, કાંદો નાખી ૨ મિનિટ સાંતળો, પછી બાફેલા કૃશ કરેલા મકાઈ,લીમ્બુ રસ,ગરમ મસાલો, કોથમીર, મરચું પેસ્ટ, ખાંડ અને મીઠું નાખી ૨ મિનિટ માટે કૂક કરો ઠંડુ કરી લો
- 3
મોટો લુઓ લયી પરાઠાને વણી લો ઉપર સ્ટફિંગ મુકી ચારે બાજુ થી ફોલ્ડ કરી થોડું જાડું પરાઠુ વણી લો
- 4
પરાઠાને ધી કે તેલ મૂકી ગરમ તવા પર શેકી લો, અથાણું અને સફેદ માખણ સાથે ગરમ પીરસો
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ