સ્પાઈસી ચીલી કોર્ન પરાઠા
#goldenapron2 #panjab
#પરાઠા થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં તેલ અને મીઠું નાખી પરાઠાનો લોટ બાંધી ઢાંકીને મુકી દેવો. મકાઈ દાણાને બાફી લેવા. મરચા અને કોથમીર ને જીણા સમારી લેવા.
- 2
બાફેલા મકાઈને અધકચરા ક્રશ કરી લેવા. તેમાં કોથમીર, મરચા, મરી,મીઠું,લાલ મરચું અને ચાટ મસાલો ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી લેવુ. પરાઠામાં સ્ટફિંગ ભરીને વણી લેવુ. તવા પર બટર મુકીને ગોલ્ડન બ્રાઉન શેકી લેવુ. સ્પાઈસી પરાઠાને બટર મુકી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ચીલી કોરીએન્ડર પરાઠા
પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી. Naina Bhojak -
-
-
-
-
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
-
-
મૂળી ના પરાઠા
#week4#goldenapron2પંજાબ માં અલગ અલગ ફ્લેવર ના પરાઠા ફેમસ છે.એમાં પણ મૂળા ના પરોઠા તો એમનો રોજ નો નાસ્તો છે. એમ પણ પંજાબી ઓ ની સવારની શરૂઆત લસ્સી અને પરાઠા થી જ થાય છે. વર્ષા જોષી -
પંજાબી પનીર પરાઠા
#goldenapron2#week4#panjabi***************પંજાબના પરાઠા ખૂબજ ફેમસ છે,ત્યાં દરેક પ્રકારના પરાઠા બનતાં હોય છે, એમાં પણ પનીર પરાઠા ખૂબ ટેસ્ટી લાગે છે. Heena Nayak -
-
-
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
-
ચીઝ ચીલી પરાઠા
#મિલ્કી#દહીં - ચીઝ#આ પરાઠા પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે . સવારના નાસ્તા માં સર્વ કરવા માટે આ ખૂબ સરસ વાનગી છે Dipika Bhalla -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
-
સ્પાઈસી દહીં પરાઠા
#રોટલીઘઉં નો લોટ ના અને દહીં નો મઠ્ઠો માં મસાલા નાખી, ને બનાવેલ સ્વાદિષ્ટ સ્પાઈસી દહીં પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
ચોકલેટ ચીલી કોર્ન
#ચાટમકાઈ થી બનાવેલી આ એકદમ ઝડપી અને સરળ અને નવીનતમ ચાટ છે. ચોકલેટ ને લીધે આ બાળકો માં પણ વધારે પ્રિય છે. જેને મકાઈ ના ભાવે એને પણ ભાવશે. Deepa Rupani -
-
-
-
ચીલી ગાર્લિક લચ્છા પરાઠા (Chili Garlic Lachha Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા માં ચીલી-ગાર્લિક નો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તેમાં પણ ઘી કે બટરમાં પરાઠા શેકાય તેની સુગંધ ચોમેર પ્રસરી જાય છે. વધેલા રોટલીનાં લોટ નો ઉપયોગ કરી સવારનાં નાસ્તામાં ચીલી-ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MFFછોકરા ઓ માટે ઇન્સ્ટન્ટ નાસ્તો. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11081559
ટિપ્પણીઓ