આલૂ કાન્ગમેંટ
#Goldenapron2
# North Eastern India
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ઉમેરી તેમાં ડુંગળી ઉમેરો.
હવે તેમાં લીલી ડુંગળી ઉમેરો.
હવે એક બાઉલ માં બાફેલા બટેટા મેશ કરો.
હવે તેમાં ડુંગળી નું મિક્સચર ઉમેરો - 2
હવે તેમાં લાલ સુકા મરચા ઉમેરો.
મીઠું અબે મારી પાઉડર ઉમેરો
હાથે થી મિક્સ કરો.
કોથમીર થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આલુ મુળી
#goldenapron2#week7#North Eastern Indiaઆ આલુ મુળી નોર્થ ઈસ્ટ ઈન્ડિયા નું સ્ટ્રીટ ફૂડ છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તિલ આલુ પીતિકા
#goldenapron2Week7North Eastern Indiaતિલ આલુ પીતીકા એ આસામમાં બનતી ટ્રેડિશનલ રેસીપી છે આસામમાં આ ટ્રેડિશનલ રેસીપી ને સાઈડ ડિશ તરીકે યુઝ કરવામાં આવે છે તેને ભાત સાથે પીરસવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આસામની ટ્રેડિશનલ રેસીપી તિલ આલુ પીતિકા બનાવતા શીખીએ Khushi Trivedi -
-
-
-
-
મિઝો ચીલી ચટણી
#goldenapron2#Week7#North East Indiaઆ નોર્થ ઇસ્ટ ઈન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત ચટણી છે Daksha Bandhan Makwana -
-
-
-
ચણા આલૂ ટીક્કી
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeઆલૂ ટીક્કી થી આપણે સૌ જાણીએ જ છીએ. આજે એને થોડી ટ્વિસ્ટ આપી ને બનાવી છે અને તવા માં શેલો ફ્રાય કરી છે. સાથે દેશી ચણા પણ ઉમેર્યા છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11081773
ટિપ્પણીઓ