રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન માં દૂધ લ ઇ તેને ઉકળવા મુકો.
- 2
ત્યાર બાદ તેમાં ખાંડ, ઈલાયચી પાવડર એડ કરી રબડી બનાવી લો. ત્યાર બાદ તેમાં મેંદો ઉમેરો.
- 3
ત્યાર બાદ તેને બરાબર મીક્સ કરી બેટર બનાવી લો.
- 4
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં બેટર નાખી માલપુવા ઉતારી લો.
- 5
ત્યાર બાદ બહાર નીકળી સર્વ કરો લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208526











ટિપ્પણીઓ