કોબીજ કેપ્સીકમ નું શાક

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

કોબીજ કેપ્સીકમ નું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કોબીજ
  2. ૧ નાનુ કેપ્સીકમ
  3. ૨ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૧/૨ ચમચી જીરૂ
  6. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  7. ૨ ચમચી ખાંડ
  8. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  9. મીઠુ સ્વાદમુજબ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૪ ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીજ કેપ્સીકમ ધોઈ ને ઝીણા સમારી લેવાં

  2. 2

    હવે એક પેન મા તેલ લઈ ગરમ થાય એટલે રાઈ જારૂ હીંગ નાખવી

  3. 3

    હવે એમા કોબીજ કેપ્સાકમ હળદર નાખી બરાબર મિક્ષ કરી લેવું

  4. 4

    શાક ચડી જાય એટલે બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી ૨ મિનિટ થવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes