તુવેર મસુર દાળ તડકા

Rajvi Karia @cook_19214262
#દાળકઢી
કઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું
તુવેર મસુર દાળ તડકા
#દાળકઢી
કઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી દાળ ને મિક્સ કરી કૂકર માં બાફી લો
- 2
એક પેન માં તેલ માં જીરું રાય હિંગ નાખી તેમાં કાંદા અને લસણ નાખી સાંતળી લો
- 3
પછી તેમાં ટામેટું નાખી તેમાં બધા મસાલા હળદર ધાણાજીરું લાલ મરચું મીઠું અને દાળ ફ્રાય મસાલો નાખી સાંતળી લો
- 4
ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઉમેરો અને તેમાં બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્ષ કરી લો
- 5
છેલ્લે તેમાં કોથમીર લીંબુ નાખી ને તેમાં ઉપર થી ઘી બટર જીરું અને લસણ નાખી વઘાર કરો
- 6
બસ રેડી છે તમારી હીલ્ધી દાળ serve કરો લીંબુ મરચા અને કાંદા કચુંબર સાથે
- 7
ઠંડી માં મજા પડે એવા દાળ તડકા રેડી છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11215288
















ટિપ્પણીઓ