તુવેર મસુર  દાળ તડકા

Rajvi Karia
Rajvi Karia @cook_19214262
I live in foodies heaven SURAT

#દાળકઢી
કઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું

તુવેર મસુર  દાળ તડકા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#દાળકઢી
કઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6-7 સર્વિંગ્સ
  1. 1કપ તુવેર દાળ
  2. 2ચમચી મગ દાળ
  3. 2ચમચી મસૂર દાળ
  4. 2કાંદા
  5. 1ટામેટું
  6. લસણ
  7. 1ચમચી હળદર
  8. 1ચમચી ધાણાજીરું
  9. 1ચમચી લાલ મરચું
  10. 1ચમચી દાળ ફ્રાય મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. કોથમીર
  13. 1લીંબુ
  14. 1ચમચી વઘાર માટે ઘી
  15. 1ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા બધી દાળ ને મિક્સ કરી કૂકર માં બાફી લો

  2. 2

    એક પેન માં તેલ માં જીરું રાય હિંગ નાખી તેમાં કાંદા અને લસણ નાખી સાંતળી લો

  3. 3

    પછી તેમાં ટામેટું નાખી તેમાં બધા મસાલા હળદર ધાણાજીરું લાલ મરચું મીઠું અને દાળ ફ્રાય મસાલો નાખી સાંતળી લો

  4. 4

    ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઉમેરો અને તેમાં બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્ષ કરી લો

  5. 5

    છેલ્લે તેમાં કોથમીર લીંબુ નાખી ને તેમાં ઉપર થી ઘી બટર જીરું અને લસણ નાખી વઘાર કરો

  6. 6

    બસ રેડી છે તમારી હીલ્ધી દાળ serve કરો લીંબુ મરચા અને કાંદા કચુંબર સાથે

  7. 7

    ઠંડી માં મજા પડે એવા દાળ તડકા રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Karia
Rajvi Karia @cook_19214262
પર
I live in foodies heaven SURAT
I get way too much happiness from good food.You know, food is such – it’s a hug for people ❤m foodie and wud love to explore more in food and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes