સફેદ તલ નું કચરીયું

આમ તો શિયાળા માં કચરિયું દિવસ માં ગમે તે સમયે ખાઈ શકાય..પરંતુ જો સવાર માં 3 થી 4 ચમચી જેટલું ખાવામાં આવે તો આખા દિવસની એનર્જી મળી રહે છે ...કચરિયું સામાન્ય રીતે ઘાણી માં બનતું હોય છે જેમાં તલ ઘાણી માં પિસાતા જાય અને તલ માંથી તેલ છૂટું પડતું જાય અને કચરિયું બને..પણ ઘરે જ બનાવવા માટે આપણે તેને મિક્સરમાં બનાવીશુ...
સફેદ તલ નું કચરીયું
આમ તો શિયાળા માં કચરિયું દિવસ માં ગમે તે સમયે ખાઈ શકાય..પરંતુ જો સવાર માં 3 થી 4 ચમચી જેટલું ખાવામાં આવે તો આખા દિવસની એનર્જી મળી રહે છે ...કચરિયું સામાન્ય રીતે ઘાણી માં બનતું હોય છે જેમાં તલ ઘાણી માં પિસાતા જાય અને તલ માંથી તેલ છૂટું પડતું જાય અને કચરિયું બને..પણ ઘરે જ બનાવવા માટે આપણે તેને મિક્સરમાં બનાવીશુ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ ને 2 થી 3 મિનિટ ધીમા ગેસે સેકી લો.તલ શેકાઈ જાય પછી તેને ઠંડા થવા દો.
- 2
તલ ઠંડા થાય પછી તેને એક મિક્સર જાર માં કાડી લઇ અધકચરા પીસી લો.
- 3
હવે તેમાં ખજૂર અને ગોળ ઉમેરી ફરીથી મિક્સર ચલાવી મિકસ કરી લો.
- 4
ત્યારબાદ તેમાં સૂંઠ પાવડર,ગંઠોડા પાવડર,3 ચમચી તેલ નું તેલ,અને સુકા ટોપરાની છીણ ઉમેરી ફરીથી મિક્સર માં પીસી લો.
- 5
હવે બરાબર પીસાઈ જય પછી તેને એક બાઉલ માં કદી થોડી વાર મસળી લો..જેથી તેલ છૂટું પડે અને બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય
- 6
4 થી 5 મિનિટ મિક્સ કર્યા પછી તેમાં મગજતરી ના બીજ(2 ચમચી),થોડી બદામ ની કતરણ અને ટોપરાની છીણ ઉમેરી મિક્સ કરો.
- 7
હવે સર્વ કરવા તેમાંથી બોલ પણ બનાવી શકાય અને ડબ્બા માં દાબી ને પણ રાખી શકાય.તો અહીંયા આપણે થોડા બોલ બનાવીશું.. અને બોલ ને ગાર્નિશ કરવા તેને ખસખસ માં રગદોળીશુ.
- 8
બાકીના કચરિયા ના મિશ્રણ ને એક બાઉલ માં દાબીને સર્વ કરીશુ.તેની પર મગજતરીના બીજ,બદામની કતરણ અને ટોપરાની છીણ થી ગાર્નિશ કરીશુ.
- 9
તો તૈયાર છે ખૂબ જ હેલ્થી શિયાળા માટેનું વસાણું.... કચરિયું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળા તલ નું કચરિયું
#CB10#Week10કચરિયું ઘરે બહુ ફટાફટ બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળા માં ખાવુ ખુબ જ લાભ દાયક છે. Arpita Shah -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#Winter Specialકાળા તલ નું કચરિયું Purvi Baxi -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
કાળા તલનું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)
#VR#MBR7#Week7#Cookpadgujarati શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે. તો આજે હું તમારા માટે વધુ એક વાનગી લઇને આવી. છું. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે. કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. તલ ને અધકચરા ક્રસ કરવા વધુ પડતા ક્રસ નથી કરવાના. એકલા ગોળ કે એકલી ખજુર નો ઉપયોગ કરી ને પણ કચરિયું બનાવી શકાય. સુંઠ અને ગંઠોડા વધારે અથવા ઓછા કરી શકાય. જો તલ નું તેલ ના મળે તો સનફ્લાવર તેલ વાપરી શકાય. Daxa Parmar -
કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
#VR#MBR8#WEEK8#VASANA#HEALTHY#WINTER#કચરિયું#કાળા_તલ#BLACK_SESAME#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
કાળા તલ નું કચરીયું (Kala Til Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરેક ના ઘરે અલગ અલગ વસાણા ખવાતા હોય છે શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે.કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે. Nidhi Sanghvi -
કાળા તલ નું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)
#CB10 #Week10 #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#કચરિયું #સાની #કાળા_તલ #વીન્ટર_સ્પેશિયલસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સાની - કચરીયુંશિયાળા માં સ્વાસ્થ્યવર્ધક કચરિયું ખાવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે . કચરિયું - સાની નાં નામ થી પણ ઓળખાય છે .#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.નારિયેળનું છીણ, તલ, ગોળ અને ઘીની સાથે સૂકામેવાનો સાથ. આ દરેક ચીજો શરીર માટે શિયાળામાં હેલ્ધી રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે બ્યુટીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. Juliben Dave -
કચરિયું (Kachariyu recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#CCCઆજે હું તમારા માટે વિન્ટર સ્પેશ્યલ સૌરાષ્ટ ના લીમડી અને સુરેન્દ્રનગરનું ફેમસ કચરિયા ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદમાં સ્વાદીસ્ટ છે અને ઘાણી માં બનતું હોય છે પણ હું આજે તમને મિક્ષર માં ઘરે જ બનાવતા શીખવાડીશ જે સરળતા થી મિક્ષર માં ઘરે જ બની જાય છે તો તમે પણ આ રીતે ઘરે જ કચરિયું બનાવજો. Dhara Kiran Joshi -
ડ્રાય ફ્રુટ કચરીયુ(Dryfruit Kachariyu Recipe in Gujarati)
#cookpadturns4#cookpad_india's_4th_birthday_ challange#cook_with_dry_fruitsકચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. Vidhi V Popat -
કચરીયુ (Kachariyu Recipe In Gujarati)
કાળા તલ શરીર ને પુષ્ટ બનાવે છે..અને ખૂબ તાકાત આપે છે.. એટલે શિયાળામાં સુકોમેવો, ગુંદર નાખી ને કાળા તલ નું કચરીયુ ઘાણી માં બનાવવા માં આવે છે.. પણ એ માટે તો વધારે પ્રમાણમાં બનાવવું પડે..પણ આજકાલ સંયુક્ત કુટુંબો બહું ઓછાં થઈ ગયા છે.. એટલે બે ત્રણ મેમ્બર માટે કચરીયુ ઓછાં પ્રમાણ માં જોઈએ.. તો મિક્સરમાં ક્રશ કરી જાતે જ બનાવી લીધું .. Sunita Vaghela -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
કચરીયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ રેસિપી#કચરિયુંઅમારે અહીંયા કચરિયું ફેમસ છે બાર ગ્રામ થી ઓર્ડર આવતા હોય છે તો મે આજે banaviyu છે તો શેર કરું છું......ને winter ની સીઝન માં તાકાત આપતું વસાણું છે તો જરૂર try karjo 🙏🤗😋 Pina Mandaliya -
મેલન બાઉલ
#NFRઉનાળા માં કલિંગર અને સક્કરટેટી નો બાઉલ ખાવા ની બહુ જ મઝા આવે છે. રાત્રે યંગ છોકરાઓ લારી પર ચોકકસ જાય છે અને થંડા - થંડા પીણા, આઈસક્રીમ, પ્યાલી , ફ્ર્ર્ર્રટ ડીશ ની લુફ્ત માણતા જ હોય છે પણ મને તો મેલન બાઉલ બેહદ પસંદ છે. Bina Samir Telivala -
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
-
કચરિયું (Kachariyu recipe in gujarati)
#CB10કચરિયું એ શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Harita Mendha -
-
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#trend. #cookped કચરિયું એક ખૂબ જ હેલ્ધી વસાણું છે કચરિયું ને કાળા તલ ની સાની પણ કહેવામાં આવે છે . કાળા તલ ખૂબ જ ફાયદાકારક છે સાથે તેમાં ખજુર, ટોપરું, ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવા આવતું હોવાથી કચરિયું ખૂબ જ હેલ્થી છે Bhavini Kotak -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10 #week10કચરિયું એ શિયાળા દરમિયાન ખવાતું એક વસાણું છે. તેમાં મુખ્ય ઘટક તલ અને ગોળ હોય છે. તલ કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ નો સ્તોત્ર છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેં અહીં કાળા તલ નો ઉપયોગ કરીને કચરિયું બનાવ્યું છે. તે જ પ્રમાણે તમે સફેદ તલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. Bijal Thaker -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
કચરીયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#MH કચરીયુ કાળા અને સફેદ બંને તલનું બનાવી શકાય. પરંતુ કાળા તલનું વધુ ફાયદાકારક થાય છે.તે વધુ શકિતદાયક છે. Smitaben R dave -
કાળા તલનું કચરિયું
#શિયાળાશિયાળામાં ખવાતું આ એક પૌષ્ટિક વાનગી છે એકદમ ફટાફટ બની જાય છે અને અને બાળકોને પણ ખુબ જ ભાવે છે Mita Mer -
કચ્ચરિયુ
#શિયાળાશિયાળામાં તલનું કચ્ચરિયુ ખાવું હેલ્થ માટે સારું છે.આપણે સૌ બજારમાં મળતુ કચ્ચરિયુ લાવીને ખાઈએ છીએ.અથવા તો ઘાણી માં પીસાવીએ છીએ.પરંતુ ચાલો આજે આપણે આ કચ્ચરિયુ જાતે ઘરે બનાવીએ.કચ્ચરિયુ બનાવવા માટે જોઈશે. Heena Nayak -
બાજરી ની રાબ (Bajari ni Raab Recipe in gujarati)
#CB6#week6શિયાળા ની ઠંડી માં સવાર માં જો બાજરી ની રાબ પીવામાં આવે તો શરીર માં સરસ ગરમાવો આવી જાય છે. બાજરી કફનાશક અને પિત્તનાશક છે. Parul Patel -
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (4)