ધૂસકા
#goldenapron2
#week12
#biharjharkhand
બનાવો ઝારખંડનો ફેમસ ધૂસકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સરમાં ભાત ને બરાબર પીસી લો. ભાત પીસાઈ જાય. ત્યારબાદ તેમાં ચણાની દાળ અને અડદની દાળ આદુ મરચાની પેસ્ટ નાખીને એ પણ બરાબર રીતે પીસી લો
- 2
આ બેટર ને જાડુ પણ નહીં અને પાતળું પણ નહિ મીડીયમ નું બનાવવાનું છે. હવે આ બેટર ને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં હળદર સ્વાદ અનુસાર મીઠું જીરું અને હિંગ કોથમીર નાખી બરાબર રીતે હલાવી લો. અને હવે જરૂર મુજબ પાણી નાખો અને મિડિયમ રાખવાનું છે
- 3
હવે ચમચી વડે બેટર લઈ તેને બરાબર તળી લો તૈયાર છે ધૂસકા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11258245












ટિપ્પણીઓ