કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના થેપલા અને ગરમાણું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના થેપલા અને ગરમાણું રેસીપી મુખ્ય ફોટો

મેથી ના થેપલા અને ગરમાણું

Prerna Desai
Prerna Desai @cook_17542942

શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને જ છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં થેપલા ની સાથે હેલ્થી ગરમાણું બનાવીશું. શિયાળા માં થેપલા જોડે ગરમ ગરમ ગરમાણું તમે પણ અવશ્ય ટ્રાય કરજો.
#શિયાળા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  • થેપલા માટે:
  • 2 કપઘઉં નો લોટ
  • 2 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર મુજબ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 કપદહીં
  • 1 ચમચીગોળ
  • 200 ગ્રામમેથી
  • 1 ચમચીતલ
  • ગરમાણું માટે:
  • 1 કપઘઉં નો લોટ
  • 3-4 ચમચીધી
  • 50 ગ્રામગોળ
  • 1 ચમચીસુંઠ
  • 1/2 કપપાણી
  • 1 કપદૂધ
  • 1/4 ચમચીએલચી પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    થેપલા માટે : મેથી ને સાફ કરી લો અને પછી સમારી લો. ઘઉં ના લોટ માં તેલ નાખી ને મેથી, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું, ગોળ, તલ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ને લોટ બાંધી દો.

    મેથી ના થેપલા અને ગરમાણું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લૂઆ કરી થેપલા વણી લો. અને તવા પર તેલ મૂકી બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
    તો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્થી થેપલા.

    મેથી ના થેપલા અને ગરમાણું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમાણું માટે: પહેલા એક તપેલીમાં ધી લઈ ને તેમાં ઘઉં નો લોટ શેકી દો. લોટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
    લોટ શેકાઈ જાય એટલે એમાં પાણી અને પછી દૂધ રેડો. અને હવે ગોળ નાખી બરાબર મિક્સ કરો. અને થોડું જાડું થાય ત્યાં સુધી ઉકાળો.

    અને હવે સુંઠ અને છેલ્લે એલચી પાવડર નાખી ને હલાવી ગેસ બંધ કરી દો. ગરમાગરમ જ થેપલા જોડે પીરશો.

    મેથી ના થેપલા અને ગરમાણું રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર December 23, 2019 18:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી થેપલા ગરમાણું

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. દુધેરી
  2. ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
  3. વેજ હાંડી બિરયાની
  4. મેથી અળસી ના લાડું
  5. મિક્સ લોટ નાં અડદિયા
  1. કાવો
  2. સુરતી પાપડી,રીંગણ,અને મેથી ની વડી નું શાક
  3. કોથંબીર વડી
  4. સ્ટફ એગ પ્લાન્ટ રીંગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11260615
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close