રાંધવાની સૂચનાઓ
- 1
કોથમરી ને ઝીણી કાપી ને ધોઈ લો, હવે એક વાસણ માં ચણા નું લોટ,બધા મસાલા નાખી ને મિક્સ કરો
- 2
હવે તેમાં કોથમરી,લીબુ નું રસ નાખી ને મિકસ કરો
- 3
હવે તેમાં થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લો, અને તેમાં થી 2 લાંબા રોલ્સ બનાવી લો, સ્ટીમર માં 10 મિનિટ માટે stem કરો
- 4
Steam થયાં પછી તેને ગોળ આકાર માં કટ કરો
- 5
કડાઈ માં તેલ ગરમ કરી ને વડી ને તળી લો, અહીં આપણે shallow ફ્રાય કરવાનું છે, ત્યાર છે કોથંબીર વડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#cooksnepchallenge#લોટમહારાષ્ટ્ર નું ફેમસ ફરસાણ..ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
કોથંબીર વળી
#ટીટાઈમ #mybestrecipeહેલ્થી અને એકદમ ચટાકેદાર કોથંબીર વળી અને વહાલી ચા, આ બે મળે તો આખો દિવસ સુધરી જાય ! અને સાથે જો વરસાદી વાતાવરણ હોય તો ભયો ભયો !!આમ તો જોઈને જ મોઢા માં પાણી છૂટે આવી દેખાવડી વળી ની શાન માં બીજું કઈ કહેવાની જરૂર રહેતી નથી, છતાં કહી દઉં કે બહારથી ક્રિસ્પ અને છતાં મોઢામાં મૂકતા જ ઓગળી જાય આવી નરમ ગરમ આ વળી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. Priyangi Pujara -
-
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
કોથંબીર વડી
#TT2ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફેમસ સ્નેક્સ કોથંબીર વડી વરસાદી માહોલ માં ખાવાની ખૂબ જ મઝા આવે!!! Ranjan Kacha -
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11260607
ટિપ્પણીઓ