કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ઊંધીયું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ઊંધીયું રેસીપી મુખ્ય ફોટો

સુરતી ઊંધીયું

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

સુરતી ઊંધીયા આજ હુ બનાવાની છુ જેમ કતારગામ ની પાપડી નો ઉપયોગ થાઈ છે વટાણા કે તુવેર ના દાણા નો ઉપયોગ થતો નથી. શિયાળા મા કતારગામ ની પાપડી ખૂબ જ સરસ મળે છે. જે ત્રણ દાણા વાળી જ હોઇ છે જેમાં ફોલતી વખતે અણી વાક જ હોઇ તે જ કાઢવાનો હોઇ છે. આખી પાપડી રેહવા દેવાની હોઇ છે. પાપડી તાજી હોઇ તો સરસ ચઢી જાય છે. જેનુ ઊંધીયું ખૂબ જ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એકથી દોઢ કલાક
  • ઊંધીય માટે ની સામગ્રી
  • ૨૦૦ગ્રામ બટાકા
  • ૪૦૦ગ્રામ રતાલુ કંદ
  • ૫૦૦ગ્રામ ત્રણ દાણા ની કતારગામ ની પાપડી
  • ૩૦૦ગ્રામ શક્કરિયા
  • ૩૦૦ગ્રામ રવૈયા ના રીંગણ
  • ૪ નંગ પાકા પીળા કેળાં
  • મુઠીયા માટે:
  • મેથીની ભાજી મોટા પાન વાળી ૪ પણી
  • ૧ વાટકી જુવાર નો ગગરો લોટ
  • ૧|૨વાટકી ચણા નો લોટ
  • ૧ચમચી વાટેલું આદુમર્ચા
  • ૧|૨ ચમચી લાલ મરચું
  • ૨ ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચી હળદર
  • ચપટીહિંગ
  • ૧ ચમચી લીલુ લસણ
  • ઊંધીયા નો મસાલો:
  • ૧ કપ ખમણેલું લીલુ નાળિયેર
  • ૨કપ લીલુ લસણ
  • ૧|૨કપ સિંગ દાણા
  • ૨ચમચી ધણાજીરુ
  • ૨ચમચી વાટેલું આદૂ મરચું
  • ૧કપ તેલ
  • ૨ થી ૩ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ચમચી હળદર
  • ચપટીહીંગ
  • ચપટીસોડા બાંયો કાર્બ
  • ૧ચમચી અજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એકથી દોઢ કલાક
  1. 1

    મુઠીયા બનાવા માટે:
    ભાજી ઝીણી સમારીને ધોઇ નીતરી લેવી. બંને લોટ મીક્સ કરી તેમા મુઠી પાડતું મોણ નાખવું.મીઠું,આદૂ મરચું,હીંગ,હળદર,લાલ મરચું,ખાંડ નાખી મિક્સ કરવુ.પછી ભાજી ને લોટ મા મિક્સ કરવી.તેમા બહુ પાણી નાખી લોટ નરમ કરવો નહિ.મુઠીયા વળે તેવો લોટ રાખવો.તેલ ગેસ પર ગરમ કરવા મુકવું. મુઠીયા વાળી ગરમ તેલ મા તળી લેવા. વધેલા તેલ મા બધા મુઠીયા નાખી એક વાટકી પાણી નાખી ધીમા તાપે ઉકાળવું. પાચ મીનીટ પછી ગેસ બંધ કરવો.
    આ મુજબ તેલ પાણી મા મુઠીયા ઉકળવા થી ઊંધીયું કોરું પડતુ નથી.

    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઊંધીયું બનાવા:

    રતાળુ,બટાકા,શક્કરિયા છોલી ચોરસ ટૂકડા કરવા.રવૈયા ને કાપી ઉભા ચીરો પડવો.પાપડી ને ધોઇ થાળી મા કાઢવી.

    પાપડી મા અક ચાંમચો તેલ થોડો અજમો ચપટી સોડા નાખી મિક્સ કરવુ.
    ઊંધીયા નો બધો મસાલો મિક્સ કરી દેવો.અજમો મસાલા મા મિક્સ કરવો નહિ.ઊંધીયા ના મસાલા મા અક ચમચો તેલ નાખી મિક્સ કરવો

    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા,શક્કરિયા,રતાળુ ને તેલ મા તળી લેવુ. રીંગણ ને પ તેલ મા તળી લેવા તપેલા મા ૨ કપ તેલ લેવુ.તેમા પેલા પાપડી પાથરવી.પછી રીંગણ ભરી ને ગોઠવવા.શક્કરિયા,બટાકા,રતાળું કંદ ના તળેલા ટૂકડા પતરવા. ઊંધીયા નો મસાલો ઉપર થી પથરવો. તપેલુ ગેસ પર મૂકી થાળી મા પાણી મુકવું. પાચ મીનીટ ગેસ ફુલ રાખવો પછી મધ્યમ તાપે ઊંધીયું થવા દેવું.કેળાં ના ટૂકડા કરી તેલ મસાલો ભરિ ઉધિયા પર મુકવા. થોડી વાર મા કેળાં નો કલર બદલાય પછી કેળાં કાઢી અલગ રાખવા.તેલ પણી મા ઉકાળેલા મુઠીય નાખવા.

    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેલણ થી ઊંધીયું હલાવી ઢાંકી દેવું.ગેસ બંધ કરવો. કેળાં મિક્સ કરી ઉપર થી લીલી કોપરું લીલા ધાણા લીલુ લસણ ભભરાવી સર્વ કરવુ.

    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી ઊંધીયું રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર December 30, 2019 08:31
Bilimora
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીટા બ્રેડ
  2. તવા પનીર પુલાવ
  3. ખમણ
  4. ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક 🎂
  5. સ્ટફ્ડ દાલ બાટી
  1. કોર્ન ક્રીસ્પી કબાબ
  2. મસાલા પાપડ
  3. કોકોનટ ચટણી કેરળ સ્ટાઈલ
  4. વત્તાયપ્પમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11287501
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close