ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક 🎂

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક 🎂

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૨ વાટકી મેંદા નો લોટ
  2. ૧/૨ તેલ
  3. ૧ વાટકી દુધ
  4. ૧ વાટકી મીલ્ક પાવડર
  5. ૧ ચમચી બેકિંગ પાઉડર
  6. ૧ ચમચી બેકિંગ સોડા
  7. ૫ ચમચી ચોકલેટ પાવડર
  8. ૨ વાટકી ક્રીમ
  9. ૮ સ્ટ્રોબેરી જેલી ચોકલેટ
  10. ૧ વાટકી સુગર પાવડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    પેહલા મેંદો, ચોકલેટ પાવડર, સુગર પાવડરબેકિંગ સોડા, બેકિંગ પાવડર, મિલ્ક પાવડર,ને ચાળી લો, અને બાઉલ માં કાઢી લો,

  2. 2

    પછી દુધ નાખી ને મિક્સ કરી લો. થોડું થીક વીક રાખવાનુ જેથી કેક સોફ્ટ બને

  3. 3

    પછી એલ્યુમિનિયમ ના કેક બનાવાના બાઉલ માં રેડી દો.

  4. 4

    હવે એલ્યુમિનિયમ ની કઢાહી ને ગેસ પર ગરમ કરવા મૂકો.તેમા વાટકી અથવા સ્ટીલ નું સ્ટેન્ડ મુકી ગરમ થવા દો.

  5. 5

    પછી કેક ના લીકવીડ ના બાઉલ ને કઢાઈ માં મુકી ને ઢાંકી દો.૨૦ મીનીટ વધારે આંચ પર અને ૧૦ મીનીટ ધીમે આચે ચડવા દો.

  6. 6

    ૩૦ મીનીટ પછી ઠંડુ થવા દો.ઠંડુ થયા પછી ચપ્પા વડે કિનારી થી ઉખાડી ને એક પ્લેટમાં કાઢી લો ધીરે-ધીરે.તેના ચપ્પા વડે ૩ ભાગ કરો આડા એક એક પડ પર કિ્મ લગાવો.

  7. 7

    સૈથી ઉપર કિ્મ વધારે લગાવો સરસ એક સરખુ પાથરી દો.

  8. 8

    પછી એક પ્લાસ્ટિકની બેગ મા કિ્મ ભરી કિનારી પર ગોળ ડીઝાઈન કરી સ્ટ્રોબેરી જેલી ચોકલેટ થી ડેકોરેશન કરો.ચોકલેટ ચીપસ પણ ભભરાવવો.રેડી છે આપડી ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક 🎂.🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes