રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બૃશેતા માટે વ્હાઇટ સોસ બનાવિયે
- 2
એક પેન મા એક ચમચી માખણ લેવુ. ગેસ પર ગરમ કરવા મુકવું.પછી તેમા એક ચમચી મેદો ઉમેરી સેકવુ. મેડ નો કલર બદલ્લય ત્યાર પછી તેમા દૂધ રેડી હલાવવું.પછી થોડુ ઘાટ્તુ થાઈ અટલે તેમા મીઠુ,મરી પાવડર ઉમેરી હલાવવું.પછી તેમા કેપ્સીકમ અને મકાઈ ના દાણા,ચીઝ છીણી ને ઉમેરી ગેસ પરથી ઉતારી લેવુ.તૈયાર છે બૃશેતા નુ ફિલ્લિંગ.
- 3
ગાર્લિક બ્રેડ માટે એક બોઉલ મા માખણ લેવુ. તેમા વાટેલું લસણ મીઠુ ઓરગનો ચિલિફ્લેક્ષ ઉમેરી મિક્સ કરી લેવુ
- 4
બ્રેડ ની સ્લાઈસ લેવુ.તેના પર બૃશેતા માટે બનાવેલું મિશ્રણ પથરવુ.તેના પર ચીસ છિણ્વુ. બીજી સ્લાઈસ પર ગર્લિક બ્રેડ નુ મિશ્રણ લગાવવું.પ્રિ હીટ કરેલાં ઓવન મા ૨૦ મિનિટ બેક કરી સોસ સાથે સર્વ કરવુ.
- 5
તૈયાર છે બૃશેતા અને ગર્લિક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11369867










ટિપ્પણીઓ