રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને પલાળી દેવા દાળમાં હળદર અને ટમેટું નાખી દાળને ભાત એક કૂકરમાં સાથે મૂકી દેવા
- 2
દાળ બફાય ઉપરના મસાલા નાખી બ્લેન્ડર ફેરવી લેવું રાઈ જીરું હિંગ વઘાર કરી અને દાળને વધાવી લેવી
- 3
બટેટા ને સુધારી લેવા રાઈ જીરું હિંગ નાખી વઘાર કરી લેવો તૈયાર છે બટાકાનું રસાવાળું શાક
- 4
બાફેલ ચણા અને બટાકાના પીસ કરી લેવા રાય ને હગ મૂકી અને શાક વઘારી લેવું ઉપરના બધા મસાલા નાખી દેવા
- 5
ટમેટું અને મરચુ સુધારી લેવુંરાઈ અને હિંગ મૂકી ટમેટુ મરચુ વધારી લેવુંતેલમાં ચડવા દેવું થોડી વાર રહી પાણી નાખી સેવ નાખી દેવું તૈયાર છે સેવ ટમેટાનું શાક
- 6
.ગાજરને ખમણી નાખવું ટમેટું ને મરચું સુધારી લેવું હિંગ અને રાઇ મૂકી વઘારી લેવો હળદર અને મીઠું અને ખાંડ નાખી દેવા સંભારો તૈયાર છે
- 7
.રાધેલ ભાત ખાંડ અને દૂધ નાંખી ગેસ ઉપર ઉકળવા મૂકી ઉકડી જાય એટલે એલચી જાયફળ કાજુ બદામ પીસ્તા કિસમિસ નાખી દેવા ઉપરથી બદામની કતરણ નાખી ડેકોરેશન કરવુ તો ફેન્સ તૈયાર છે ખીર
- 8
રોલીનો લોટ બાંધીને 15 મિનિટ પછી લોઢીમાં રોટલી બનાવી લેવી તૈયાર છે રોટલી
- 9
'પૂરીનો લોટ કડક બાંધવો તેથી પૂરી ફૂલે થોડીવાર પછી પુરી વણી તળીલેવી તૈયાર છે પૂરી
- 10
કાચી કેરીને સુધારીને પાણીથી ધોઈ નાખવી તૈયાર મેથીયો મસાલો આવે તે અને તેલ નાંખી મિક્સ કરી લેવી
- 11
. કોબી ટમેટું સુધારી નિમક અને ધાણાજીરું અને ચટણી નાખી દેવું તૈયાર છે સલાડ
- 12
ચોખાના પાપડ તરી લેવા અડદના પાપડ શેકી લેવો તથા છાશ
- 13
આમલીને થોડીવાર પલાળી આરા લોટ નાખ ગોળ ધાણા જીરુ લાલ મરચુ નિમક નાખી ઉકાળી લેવું ઉકળી જાઇને ઠંડી પડે એટલે બોન્ડર મારી ચાપણામાં ગારી લેવી તો તૈયાર છે ખાટી મીઠી ચટણી
- 14
બટેટા ને છુંદી નાખવાતેમાં બધો ઉપર નો મસાલો નાખી દેવો આદુ મરચા કોથમીર ખાડ લીંબુ વગેરે ગરમ મસાલો વગેરે નાખીને ગોળા તૈયાર કરી લોએક બાઉલમાં ચણાનો લોટ સાજી અને લીંબુ નાખી બેટર તૈયાર કરો
- 15
તેમાં બટાકા ના ગોળા નાખી તળી લો તૈયાર છે બટાકા વડા
- 16
લાલ લીલુ મરચું જીરુ લસણ લીંબુ ખાન સિંગદાણાનો ભૂકો બધું મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવું તો તૈયાર છે
- 17
લાલ મરચાંની તીખી તીખી ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠીયાવાડી શનિવાર સ્પેશ્યલ થાળી
#એનિવર્સરી#વીક ૩# મેૈન કોર્સ#Post 1અમારા કાઠીયાવાડમાં મોટાભાગે શનિવારે બપોરે જમવામાં આ ડિશ બનતી હોય છે. ફૂલ ડીશ નું અર્થ થાય કે જે થાળીમાંથી આપણે જરૂર મુજબ બધા વિટામિન મળી રહે તો આ એક એવી છ ખૂબ હેલ્ધી અને આપને જરૂરિયાત મુજબના બધા વિટામિન મળી રહે તેવી ડિશ છે Bansi Kotecha -
-
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
-
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
-
-
-
ચમ ચમ ચાટ (cham cham chat Recipe In Gujarati)
#goldenapron3#week -14# ડિનર આ ચાર્ટ માટે શૂપ ના બનાવ હોય તો ચટણીમાં પણ ચાર્ટ બનાવી શકાય. જેમકે ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી ગ્રીન ચટણી મા પણ ખુબ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો😋😋 JYOTI GANATRA -
-
-
જલારામ બાપા નો થાળ
#માઇલંચ અમારા ઘરમાં રોજ જલારામ બાપા નો થાળ ધરાય છે આજે હું જલારામ બાપા ની થાળી તમારી સાથે શેર કરીશ તમે પણ જરૂર ટ્રાય કરજો મે બનાવ્યું છે ચણા નું શાક ,ભાત, રોટલી દહીં,પૌંઆની ટીક્કી, કાચી કેરીનું કચુંબર કાકડી અને લીલી ચટણી. Mayuri Unadkat -
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
ટામેટા પૌવા સલાડ
#શિયાળાશિયાળા માં ટમેટા ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને સાથે સાથે તેના ફાયદા પણ ખૂબ જ છે ટમેટા એક એવું ફળ છે જેના વગર બધી રસોઈ અધૂરી છે..ટામેટાને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલું પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટા પણ ખાઇ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઇ જાય છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી.ટમેટા લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.તેમાં બીટા કેરોટીન અને આઈકોપીનની માત્રા ખૂબ મોટી માત્રામાં હોય છે. ટામેટાના આ ગુણોને લીધે જ ઠંડીમાં તેને સલાડના રૂપમાં સેવન કરવું જોઈએ. તો ચાલો આપણે પણ બનાવીએ ટમેટા નું સલાડ. Mayuri Unadkat -
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)
#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે . Krishna Hiral Bodar -
-
More Recipes
ટિપ્પણીઓ (14)