Maggi pizza
# golden apron 3
# week - 3
# puzzle answer - maggi
Steps
- 1
હવે એક તપેલીમાં એક પેકેટ મેગી તથા એક કપ પાણી ઉમેરો અને મેગીને અડધા કરતાં થોડીક વધારે થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં મેગીનો મસાલો ઉમેરો.
- 2
હવે એક તપેલીમાં ૨ ચમચી તેલ લો ત્યારબાદ તેમાં સિમલા મિર્ચ ટામેટું અને ડુંગળી ઉમેરી તેને સાંતળી લો.
- 3
હવે એક કાંઠાવાળી ડિશમાં મેગીને કાઢી લો અને તેને સરખી પાથરી ઠરવા માટે મૂકી દો હવે આ ડીસીને ફ્રીઝરમાં 20 મિનિટ સુધી મૂકો તેથી તે સરખી રીતે સેટ થઈ જાય.
- 4
હવે ફ્રીજમાં મૂકેલી મેગીને બહાર કાઢી તેને ફ્રાઈંગ પેનમાં મુકો મેગી ની આજુબાજુ એક ચમચી તેલ રેડો. હવે તેમાં ફોટો માં બતાવ્યા પ્રમાણે ડુંગળી ટામેટા અને સિમલા મિર્ચ નું મિક્સર પાથરો ત્યારબાદ તેના ઉપર ચીઝ અને પીઝા સોસ પાથરો. મેગીના bhejne સાત મિનિટ સુધી ધીમા તાપ ઉપર શેકાવા દો જેથી ઘી નો નીચેનો ભાગ આછો કડક થશે મેગી પિઝા તૈયાર છે.
Similar Recipes
More Recipes
-

Laju Gehani
-

Ifeoma Obianagha
-

Nana Aliyu
-

Lee Samuel Tan
-

Dahi Chicken Kabab with a Yogurt Mint Coriander Dip
Kumkum Chatterjee
-

Swati Ganguly Chatterjee
-

Surhaan Tahir Wafai
-

Aloo Sandwich (Potato Sandwich)
Jibita Khanna
-

Shuri Yasuda-Hines
-

ancore
-

Gracious Kitchen
-

Nadzgunz
-

Dean Street Kitchen -

Uzma Latif
-

Deekhsa Ahuja
-

Rozy Dida
-

Zeenah Isa Gumel
-

Daya Hadiya
-

Pure
-

Ruchita Sahoo
-

Vedangi Kokate
-

Potato stuffed idli-a new thought
Indrani Chatterjee
-

Mamta Mehta
















Comments