કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો

ઈડલી સંભાર

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામઈડલી ખીરુ
  • 1 ચપટીખાવા નો સોડા
  • મીઠુ
  • 2વાડકી તુવેર દાળ
  • 1કાંદો ઝીણો કાપેલો
  • 1ટોમેટો ઝીણો કાપેલું
  • 1સરગવો
  • 2 ચમચીસામ્બાર પાવડર
  • 4 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2વાડકી આંબલી પલ્પ
  • મીઠુ
  • કોથમીર
  • લીમડો 5/6પાન
  • 6 ચમચીઓઈલ
  • 1 ચમચીરાઈ
  • અડધી ચમચી હિંગ
  • કોપરા ચટણી :-
  • 1 કપદહીં
  • મીઠુ
  • 2લીલા મરચા
  • 1 ચમચીસુગર
  • 1વાડકી લીલુ કોપરું ટુકડા
  • 1/2વાડકી કોથમીર
  • જરાક રાઈ અને ચપટી હિંગ તથા લીમડો 2પાન
  • 1 ચમચીઅડદ દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર દાળ ને કુકર મા બાફી લેવી. એક કડાઈ મા ઓઈલ ગરમ મૂકી તેમાં રાઈ હિંગ નાખી તતડે એટલે કાંદા નાખી સાંતળવા તેમાં ટામેટા નાખી ઓઈલ છુટુ પડે ત્યાં સુદી રાખી બધા મસાલા નાખી હલાવી બાફેલી દાળ મા નાખો થોડુ પાણી નાખી ઉકાળવા મુકો. લીમડો મીઠુ ખટાસ નાખો સરગવો નાખો ટુકડા કરી અને 10મિનિટ જેવું સંભાર ને ઉકાળો. ઉપર કોથમીર નાંખવી.

  2. 2

    ઈડલી ના ખીરા મા મીઠુ સોડા નાખી હલાવી ઈડલી મોઉલ્ડ મા ઈડલી ઉતારવી તથા કોપરા ની ચટણી ની સામગ્રી મિક્સર મા પીસી તેમા ઉપર વઘાર રેડી સર્વ કરવુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર February 13, 2020 09:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મીન્ટ - સ્ટ્રોબેરી મજેન્ટો 🍓
  2. બોન્ડા સૂપ
  3. મસાલા છાશ
  4. સ્ટફ ઉત્તપમ
  5. રગડા પૂરી
  1. વેજ ટમેટો સુપ
  2. મીન્ટ લેમોનેડ
  3. ફાડા લાપશી
  4. બીટરુટ પેસ્ટ્રી (હેલ્થી પેસ્ટ્રી)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11568002
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close