રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાંસરખો ઘી નાંખી ગરમ થવા દો તેમાં પાડા નાખો કેસે ફાડાને સેવકો બદામી રંગના થાય એટલે તેમાં ગરમ પાણી જરૂરિયાત મુજબ મેં ફાડા ને પાણી માં એકદમ બફાઈ જાય તેવા કરો પાડા બફાઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરો કિસમિસ નાખો
- 2
ખાંડ એકદમ ઓગળી જાય પછી તેમાં કાજુ બદામનો ભૂકો એલચી પાવડર નાખી ખૂબ મિક્સ કરો થોડું ઘી છૂટે ત્યાં સુધી રાખો કચ્છી ફાડા માં થાળીમાં પાથરો અથવા માં રાખી ઉપર ટોપરાનું ખમણ પાથરો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ફાડા લાપસી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફાડા લાપસી
આજે અક્ષય તૃતીયા છે.સાથે પરશુરામ જયંતિ પણ છે..તો એ નિમિત્તે ભગવાન ને પ્રસાદ માટે બનાવી..🙏 Sangita Vyas -
-
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ના નાના ફાડા ની લાપસી( broken wheat lapsi recipe in Gujarati
#goldenapron3#week19Ghee Bhumika Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11568079
ટિપ્પણીઓ