રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા સમારેલી કૉબીજ લૉ તેમા બેસન. ચૉખા નૉ લૉટ.રવૉ.મીઠુ આદુમરચા ની પેસ્ટ. લસણ ની પેસ્ટ. જીરૂ.તલ.તેલ. હળદર.ધાણાજીરૂ. એડ કરી બરાભર મીક્ષ કરી લૉ જરૂર મુજબ પાણી એડ કરી એક બેટર તૈયાર કરૉ
- 2
ઢૉકળા ના કુકર મા પાણી નાખી પાણી ગરમ થવા દૉ હવે એક થાળી મા તેલ લગાવી બેટર પાથરી ને વડી ને પદર મીનીટ માટે ધીમા ગેસ ચડવા દૉ
- 3
વડી ચડી જાય એટલે ઠંડી કરી ને કાપા પાડી આ વડી તેલ મા તળી લૉ વડી ને કોઈ પણ ચટણી સાથે સવઁ કરૉ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11656300




ટિપ્પણીઓ