રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં સોજી અને તેલ મિક્સ કરી ચણાનો લોટ, મેથી તેમજ સોડા અને લીંબુનો રસ સિવાય ના બધાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ ઉપરથી ખાવાનો સોડા ઉમેરી ઉપર લીંબુનો રસ રેડી ફરી એકઘારુ હલાવી ને ગોટા નું બેટર તૈયાર કરવું. હવે ગરમ તેલ માં નાના નાના ગોટા ઉતારી સર્વિગ પ્લેટમાં લઈને ચટણી,કે કેચઅપ અને ડુંગળી સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી ના થેપલાં
#એનિવર્સરી # વીક ૩ "મેથી થેપલાં "😍ફ્રેન્ડસ, ગુજરાતી હોય અેટલે મૈનકૌર્સ થેપલા વગર અઘુરો સાથે કોઇપણ લેડીઝ નું હાથવગું રેસિપી નું સાધન એટલે ડિફરન્ટ ટાઈપ ના થેપલાં 😜 આમપણ, "જ્યાં - જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય થેપલાં ની હાજરી"😅😋 તાજેતરમાં બનેલું સ્લોગન" by me😅😜ફ્રેન્ડસ ,આજે ગારીયાધાર ની પ્રખ્યાત " રતિભાઈ ની કળી" એટલે સેવ નું પેકેટ અમારા એક સંબંધી લઇ આવેલા . ખુબ જ ટેસ્ટી એવી સેવ થેપલાં સાથે સર્વ કરી. આમ પણ , થેપલાં સાથે છુંદો, ગરમાગરમ ચા , રાઈ વાળા આથેલા મસ્ત મરચાં .. સાથે કોઇ ફરસાણ હોય તો મજા પડી જાય ખરું ને?😋😋🥰 asharamparia -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
-
-
-
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
-
મગની મોગર દાળ ના વડા
#MRCફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ . asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653663
ટિપ્પણીઓ