કેસરદૂધપાક

Foram Bhojak @cook_15862179
કેસરદૂધપાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા પાણી માં ધોઈ ને પાણી મા પલાળવા. અર્ધો કલાક માટે, બીજી બાજુ મોટા જાડા તળિયા વાળા તપેલા માં દૂધ કાડી ને ગરમ કરવા મૂકવું. પછી ગરમ થાય પછી ચોખા અંદર નાખવા.
- 2
દૂધ ૨ થી ૩ ઉભરો આવે દૂધ એકદમ ઘટ્ટ થવા દેવો અને ચમચો ફેરવતા રહેવું આજુબાજુ ચોટી નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ચારોફી, બદામ કતરણ, પિસ્તા,કાજૂ કતરણ નાંખવી.
- 3
દૂધ ને અંદર કેસર વાળા નાખવા, પછી ખાંડ નાખવી, દુધપાક મસાલો નાખવો 2ચમચી, ઈલાયચી નાખવું, ઘટ્ટ થાય, પછી ગેસ બંદ કરવો.
- 4
દૂધ પાક ઠંડો થાય પછી એક કટોરી માં કાધી ને ગુલાબ ની પાંખડી કેસર, સાથ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11687028















ટિપ્પણીઓ